Search Results

Search Gujarat Samachar

‘ભારતમાં મહિલાઓ માટે સુરક્ષિત છે’ આ સંદેશા સાથે વડોદરાની 40 વર્ષીય સોલો રાઇડર ભૂમિકા દિલીપભાઈ પુરાણીએ વડોદરાથી બદ્રીનાથ અને કેદારનાથ સુધી 3,780 કિ.મી.ની...

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિરુદ્ધ નેશનલ હેરોલ્ડ કેસમાં દાખલ કરાયેલી ચાર્જશીટને કારણે ઉદ્ભવેલા વિવાદ વચ્ચે લખનઉમાં પણ ED એન્ફોર્સમેન્ટ...

વૃદ્ધોમાં બહેરાશની સમસ્યાના 30 ટકા કેસ ડિમેન્સિયા સાથે સંકળાયેલા હોવાનું એક અભ્યાસમાં સામે આવ્યું છે. ન્યૂયોર્કની કોલમ્બિયા યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા અનુસાર આવા કિસ્સાઓમાં તાત્કાલિક સારવાર લેવા અને હિયરિંગ એઇડનો ઉપયોગ કરવાથી ડિમેન્સિયાને...

યુકે સ્થિત કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન ઇનસાઇટ યુકેએ હિન્દુ વિરોધી નફરતની ઘટનાઓનું દસ્તાવેજીકરણ કરવા એક સરવે શરૂ કર્યો છે. બ્રિટિશ હિન્દુઓને તેમની સાથે થયેલા ભેદભાવ અને નફરતની ઘટનાઓ વર્ણવવા પ્રોત્સાહિત કરવા માટે આ પ્રકારનો એન્ટી હિન્દુ હેટ સરવે શરૂ...

હોમ ઓફિસની કેરમાં રહેતા રાજ્યાશ્રયવાંચ્છુઓ પર પ્રતિ દિન 10 હુમલા નોંધાતા હોવાનું સરકારી આંકડામાં જાણવા મળ્યું છે. જાન્યુઆરી 2023થી ઓગસ્ટ 2024 વચ્ચે રાજ્યાશ્રયવાંચ્છુઓ પર 5960 હુમલા નોંધાયા હતા. આજ સમયગાળામાં 380 હેટ ક્રાઇમ પણ નોંધાયા હતા.

યુકેમાં પહેલીવાર વિદેશી અપરાધીઓની રાષ્ટ્રીયતાની જાહેરાત કરાશે. હોમ સેક્રેટરી કૂપરે અધિકારીઓને આંકડા અને માહિતી જાહેર કરવાના આદેશ આપ્યા હોવાનું મનાય છે. જેમાં વિદેશી અપરાધીઓએ આચરેલા ગુનાઓની માહિતી પણ હશે.

ઇંગ્લેન્ડની 750 શાળામાં ફ્રી બ્રેકફાસ્ટ ક્લબનો પ્રારંભ કરાયો છે જે અંતર્ગત મંગળવારથી હજારો વાલીઓને 30 મિનિટ મોર્નિંગ ચાઇલ્ડ કેરની સુવિધા પ્રાપ્ત થશે. જો કે શિક્ષકોએ ચિંતા વ્યક્ત કરી છે કે આ યોજના માટેનું સરકારી ભંડોળ ઓછું પડશે.

હનુમાન જન્મોત્સવ પર્વ નિમિત્તે કલાક્ષેત્રના સંગીત ગાયન, વાદન, નૃત્ય અને અભિનયક્ષેત્રે એવોર્ડ અર્પણ કરવામાં આવે છે, જેમાં લોકકલા સાધક પ્રાણજીવન બાબુલાલ...

ફ્લાઇટમાં વિલંબ માટે લંડનનું ગેટવિક સૌથી બદતર એરપોર્ટ છે. આ માટે એર ટ્રાફિક કન્ટ્રોલની સમસ્યાઓને જવાબદાર ગણાવવામાં આવી છે. બ્રિટનના બીજા ક્રમના સૌથી મોટા એરપોર્ટ પર વર્ષ 2024માં ફ્લાઇટ વિલંબિત થવાનો સરેરાશ સમય 23 મિનિટ કરતાં વધુ રહ્યો હતો. 

ઘણા સમયથી આ સવાલ મનમાં વાસી ગયો છે. નિમિત્ત તો ભરઉનાળે લોથલના અનુભવનું હતું. ટ્રેનમાં એક નાનકડું સ્ટેશન આવે, સ્ટેશન માસ્ટર ઝંડી લઈને, ‘ભૂરખી... ભૂરખી...’...