Search Results

Search Gujarat Samachar

ગેરકાયદે અમેરિકા મોકલવાના કૌભાંડના મુખ્ય સૂત્રધાર બોબી પટેલનો ભાગીદાર તેમ જ દિલ્હીના એજન્ટ ઝાકીર ઉર્ફે સમીર શેખને ઝડપી લેવાયો છે. કબૂતરબાજીના આ કૌભાંડમાં...

પંચકોશી પરિક્રમામાં મુખ્યમંત્રી પછી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 5 કલાકમાં 22 કિલોમીટર ચાલીને નર્મદાની પંચકોશી પરિક્રમા પૂર્ણ કરી હતી. રામપુરાના કીડીમકોડી...

ગુજરાતથી પ્રકાશિત થતાં દૈનિક  ગુજરાત સમાચારનાં ડિરેક્ટર અને ગુજરાતી પત્રકારત્વમાં મોટું યોગદાન આપનારાં સ્મૃતિબહેન શ્રેયાંસભાઈ શાહનું ગુરુવારે સાંજે નિધન...

ભારતના ચાર દિવસના પ્રવાસે પહોંચેલા અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ સાથેની દ્વિપક્ષી ચર્ચામાં અપેક્ષા પ્રમાણે જ આગામી દિવસોમાં થનારી ટ્રેડ ડીલ અને ટેરિફ...

કેનેડામાં આવતા સોમવાર - 28 એપ્રિલે સંસદીય ચૂંટણી યોજાવાની છે. કેનેડામાં 20 લાખ ભારતીયો રહે છે. જેમાંથી 8 લાખ પાસે મતાધિકાર છે, જે દરેક પક્ષ માટે મહત્ત્વના...

અમેરિકાના શિકાગો શહેરના લિંકન પાર્કમાં કેવિન પટેલ નામના 28 વર્ષના એક ગુજરાતી ોયુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. શાંત રહેણાક વિસ્તાર ગણાતા વેસ્ટ...

કેનેડામાં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થિનીનું ફાયરિંગની ઘટનામાં મોત થયું છે. 21 વર્ષીય વિદ્યાર્થિની હરસિમરત રંધાવા પાર્ટ ટાઈમ જોબ પર જવા બસ સ્ટેશન પર ઊભી...

શું તમે પણ ચ્યૂઇંગમ ચાવવાના શોખીન છો, તો આ સમાચાર તમારા માટે જ છે. વૈજ્ઞાનિકોએ એક અભ્યાસના આધારે ચોંકાવનારું તારણ આપ્યું છે કે ચ્યૂઈંગમ ચાવવાથી આપણા મોંઢામાં...

ભારતમાં 16 કેસોમાં વોન્ટેડ આતંકવાદી હેપ્પી પાસિયા ઉર્ફે હરપ્રીત સિંહની અમેરિકામાં ધરપકડ કરાઇ છે. અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઈએ હેપ્પીને કેલિફોર્નિયાના...