બ્રિટનમાં દરરોજ સરેરાશ પાંચ વિદેશી અપરાધીને દેશનિકાલ કરવાના બદલે જેલમુક્ત કરી દેવાય છે. પરિણામે, લગભગ ૬,૦૦૦ વિદેશી ક્રિમિનલ્સ આ દેશની શેરીઓમાં છડેચોક ઘૂમી રહ્યા છે. ઓક્ટોબરથી ડિસેમ્બર-૨૦૧૫ના ગાળામાં ૪૧૬ વિદેશી અપરાધીને જેલમાંથી મુક્ત કરી દેવાયા...
બ્રિટનમાં દરરોજ સરેરાશ પાંચ વિદેશી અપરાધીને દેશનિકાલ કરવાના બદલે જેલમુક્ત કરી દેવાય છે. પરિણામે, લગભગ ૬,૦૦૦ વિદેશી ક્રિમિનલ્સ આ દેશની શેરીઓમાં છડેચોક ઘૂમી રહ્યા છે. ઓક્ટોબરથી ડિસેમ્બર-૨૦૧૫ના ગાળામાં ૪૧૬ વિદેશી અપરાધીને જેલમાંથી મુક્ત કરી દેવાયા...

આડેધડ ફેંકાતા કચરા પરની પેનલ્ટી યુકેની કાઉન્સિલો માટે તગડી આવકનો મહત્ત્વનો સ્રોત બની ગઈ છે. બજેટ્સમાં ભારે કાપનો શિકાર બનેલી દેશની કાઉન્સિલોએ કચરાની પેનલ્ટીમાંથી...
પ્રજાના કામો કરવા માટે રાજ્ય સરકાર જિલ્લા પંચાયતોને નાણાં આપે છે, પણ યોજનાઓનો યોગ્ય અને સમયસર અમલ થતો જ નથી તેથી પ્રજા પરેશાન થાય છે. ગયા પાંચ વર્ષ દરમિયાન જિલ્લા પંચાયતોમાં વિવિધ યોજનાઓ માટે ફાળવાયેલા રૂ. ૫,૪૩૬ કરોડ વપરાયા વગર પડી રહ્યા હતા....

સમાચારનું મથાળું વાંચીને ચોંકી ગયા?! વાત માન્યામાં ન આવે તેવી હોવા છતાં સાચી છે, પણ જરાક જુદી રીતે. લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી તે...

ઝુબિન મહેતા ૨૯ એપ્રિલે ૮૦ વર્ષના થયા. આ એક એવા હાઈ પ્રોફાઈલ પારસી છે જેના વિશે મીડિયામાં પ્રમાણમાં ઓછું લખાય છે ને દર્શાવાય છે. એક કારણ એ હોઈ શકે કે તેઓ...
માર્ગ દુર્ઘટનામાં અકાળે મૃત્યુને ભેટેલા સુરતના દિશાંક જરીવાલાનું હૃદય રાજસ્થાનમાં આવેલા અલવરના વતની ૪૩ વર્ષીય મોઇનુદ્દીન ખાનમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. ૩૦મી એપ્રિલના રોજ દિશાંકને ખાનગી હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો. એ પછી...
શહેરના હેકર મનીષ ભંગોલેએ પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન કંપની લિમિટેડની સાઇટ હેક કરીને દાઉદના ઘરના ચાર પૈકી એક ફોન કોલ ડિટેઇલ્સ મેળવી હોવાનો દાવો કર્યો છે.
પત્નીનો ચંદુને SMSઃ કેટલી વારમાં આવો છો?ચંદુનો જવાબઃ ૨૦-૨૫ મિનિટમાં આવું છું અને વાર લાગે તો આ SMS ફરીથી વાંચી લેજે.
અરબી સમુદ્રમાં આવેલા શિયાળબેટ ટાપુને આઝાદી પછી પણ વીજળી પૂરી પાડી શકાઈ નહોતી. પાંચ હજારની વસ્તી અને મુખ્યત્વે માછીમાર પરિવારો ધરાવતા આ ટાપુની પ્રજા છ દાયકાથીય વધુ સમયથી અંધકારમાં જીવતી હતી. ત્યાં હવે વીજળીની સગવડ અપાઈ છે.

બ્રિસ્ટોલના પોશ વિસ્તાર ક્લીફ્ટન ખાતે રહેતા અને ઇન્ટરનેશનલ એવિએશન ઇન્ડસ્ટ્રીઝ માટે ખુદની રિક્રૂટમેન્ટ એજન્સી ચલાવતા ગુજરાતી મૂળના સ્મિતા પંડ્યાએ આત્મહત્યા...