Search Results

Search Gujarat Samachar

કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની હત્યા કરીને નાસી છૂટેલા મનિષ બાલાણીને કરજણ રેલવે સ્ટેશનેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા જિલ્લા એલ.સી.બી અને કરજણ પોલીસે સંયુક્ત રીતે દિલધડક ઓપરેશન હાથ ધરીને ૨૧મીએ મોડીરાતે ૧૦ વાગેને ૧૦ મિનિટે જયપુર બાંદ્રા સુપરફાસ્ટના...

 સુરતમાં આવેલા વાત્સલ્ય એપાર્ટમેન્ટના ૧૧મા માળેથી પડતું મૂકીને કોલેજની સ્ટુડન્ટ દિવ્યા બોરખતરિયાએ આપઘાત કરી લીધો હતો. 

કોંગ્રેસના પીઢ નેતા, પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને પૂર્વ મુખ્ય પ્રધાન સ્વ. ચીમનભાઈ પટેલનાં પત્ની ઉર્મિલાબહેન પટેલનું ૨૧મી એપ્રિલે સાંજે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં...

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા વાહનચાલકોની સુવિધા માટે ઈટીસી (ઈલેક્ટ્રોનિકસ ટોલ કલેક્શન) પ્રિ પેઈડ કાર્ડનો આરંભ થયો છે.

નડિયાદ નજીક આવેલ ચકલાસીના બટાકાના હિસાબના નાણાંની લેવડદેવડ બાબતે વેપારી તથા તેના ભત્રીજાનું ૨૦૦૨માં અપહરણ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આશ્રમરોડ પરની સિટી પલ્સ સિનેમાના માલિક અર્પિત મહેતાની ગાંધીનગર જિલ્લાના કુડાસણ ગામની સીમની કરોડો રૂપિયાની જમીનના વિવાદમાં ખંડણીખોર ગોવા રબારીના સાગરીત રાજુ ઉર્ફે અણદેજ રબારીએ મળતિયા સાથે મહેતાની ઓફિસમાં તેને ઢોર માર માર્યો હતો. 

આરટીઓ ચેકપોસ્ટ કૌભાંડમાં એસીબીએ જીઆઇપીએલના એક્સ સીઇઓ વિનોદકુમાર શર્માની ધરપકડ કર્યા બાદ કંપનીના ઓડિટર અશોક છાજેડની ૨૩મી એપ્રિલે એરપોર્ટ પરથી ધરપકડ થઈ છે.

કચ્છી કેસર કેરી સંભવત: આગામી માસના મધ્યમાં બજારોમાં પહોંચશે ત્યારે અત્યારથી જ વિદેશી વેપારીઓ દ્વારા કચ્છી કેસર કેરી બાબતે પૂછપરછ શરૂ થઈ ચૂકી છે. 

GCSE અને A લેવલની ગુજરાતી પરીક્ષાઅો બચાવવાની ઝૂંબેશને સફળતા મળી છે અને હવે ગુજરાતી ભાષાની પરીક્ષાઅો વધુ એક વર્ષ સુધી લંબાવાઇ છે. હવે OCR દ્વારા વર્ષ ૨૦૨૦ સુધી GCSE અને એ-લેવલની ગુજરાતી ભાષાની પરીક્ષાઅો લેવાશે અને ૨૦૨૦ પછી આ પરીક્ષાઅો પીયરસન...