Search Results

Search Gujarat Samachar

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયા બાદ તેમના પરિવારજનો હજુ શોકગ્રસ્ત છે, ત્યાં જ રાજકોટ ભાજપ દ્વારા કરાયેલી એક હરકતથી રૂપાણી...

પોરબંદર જિલ્લાના ઘેડ વિસ્તારમાં પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યાના કાયમી નિવારણ માટે રાજ્ય સરકારે મહત્ત્વનું પગલું લીધું છે. પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ...

વઢવાણ પંથકમાં ભાદરવા માસમાં વરસાદ વરસ્યો હતો, જેમાં વઢવાણ તાલુકામાં ભારે પવન સાથે વધુ વરસાદ પડ્યો છે. આથી ખેતરોમાં ઊભા પાકને નુકસાન થયું છે. આ સ્થિતિમાં...

લગ્ન પછી સાસુએ જમાઇને ફોન કર્યો: કેમ છો જમાઈરાજા?જમાઇ: અમારું છોડો સાસુમા, તમારા ઘરમાં તો હવે શાંતિ છે ને?•••

વરસાદી પ્રકોપના કારણે બનાસકાંઠાના સુઇગામ અને પાટણના સાંતલપુરનું નાનું અને મોટુ રણ દરિયામાં ફેરવાઈ જવાની સાથે હજારો અગરિયાઓની રોજગારી છિનવાઈ ગઈ છે. જ્યાં...

ગુજરાતના કંડલા એરપોર્ટ પર શુક્રવારે બપોરે 2:38 વાગ્યે સ્પાઇસ જેટના મુંબઈ જઈ રહેલા વિમાનના ટેકઓફ દરમિયાન પાછળ જમણી તરફનું એક પૈડું નીકળી ગયું હતું. ફ્લાઇટમાં...

મોડાસા-શામળાજી વચ્ચેની નવી રેલ લાઈનની કામગીરી માર્ચ 2026માં પૂર્ણ થશે. આશરે 26 કિ.મી.ની લંબાઈની લાઈન માટે જમીનમાં ખોદકામ, બ્રિજ, અંડરપાસ, ટ્રેક કામ, સિગ્નલિંગ,...

ગુજરાતનું ગૌરવ ગણાતા સિંહના મૃત્યુના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. ઓગસ્ટ-2023થી જુલાઈ-2024 સુધીના એક વર્ષમાં 141 સિંહનાં વિવિધ કારણથી મૃત્યુ થયાં હતાં....

ચાઇનીઝ ગેંગ દ્વારા સુરત સહિત દેશ-વિદેશના 40 યુવાનોને મ્યાનમારમાં બંધક બનાવાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે સુરત સાઇબર ક્રાઇમે સુરતથી એક અને પંજાબના ચંદીગઢથી...