Search Results

Search Gujarat Samachar

એસેક્સમાં તાજેતરમાં ચૂંટાયેલા રિફોર્મ યુકેના કાઉન્સિલર સ્ટુઅર્ટ પ્રાયરે વોલસાલમાં શીખ મહિલા પર થયેલા બળાત્કાર અંગે વાંધાજનક ટિપ્પણી કરતાં પાર્ટીમાંથી તેમની હકાલપટ્ટી કરાઇ હતી. ગંભીર આરોપ બાદ પ્રાયરે કાઉન્સિલરપદેથી રાજીનામુ આપ્યું છે.

વર્ષ 2019માં લંડનમાં એક 19 વર્ષીય યુવક ઝેક બ્રેટલરના રહસ્યમય સંજોગોમાં થયેલા મોત મામલે પોલીસને ગેરમાર્ગે દોરનારો મુખ્ય સાક્ષી છેલ્લા સાત વર્ષથી કોઈપણ સજા વિના વૈભવી જીવન જીવી રહ્યો હોવાનો આરોપ મૂકાયો છે. 

લંડનના 21 કરી રેસ્ટોરન્ટ્સને યુકેના 100 સર્વશ્રેષ્ઠ કરી હાઉસની યાદીમાં સ્થાન મળ્યું છે. દેશના શ્રેષ્ઠ કરી સ્પોટ્સના આ નવા રેન્કિંગમાં પાટનગર લંડનનો દબદબો જોવા મળ્યો છે.

ઑફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS) ના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં બેરોજગારીનો દર અણધારી રીતે 4.9 ટકાથી વધીને 5 ટકા પર પહોંચ્યો છે અને પેરોલમાં મોટો ઘટાડો નોંધાયો છે.

કલ્પનાશીલ નેતૃત્વ અને આધ્યાત્મિક જ્ઞાનનો ઐતિહાસિક સંગમ સ્વરૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર શાંતિ,...

દુનિયાભરમાં સતત વધતું તાપમાન ફક્ત ગરમીથી ત્રાહિમામ નથી કરાવતું પરંતુ, આરોગ્ય માટે ગંભીર જોખમ બનતું જઈ રહ્યું છે. આકરા તાપમાનમાં શરીર ઝડપથી પાણી ગુમાવવા...

ચીકુ એક એવું ફળ છે, જે લગભગ આખું વર્ષ બજારમાં જોવા મળે છે. તેની અંદર રહેલો મીઠો અને દાણાદાર ગર તેને અન્ય ફળોથી અલગ પાડે છે. ભારતની વાત કરીએ તો, ગુજરાતમાં...

મોબાઈલ હાથમાંથી લેતાં જ બાળક બૂમો પાડવા લાગે, રીલ્સ બંધ થતા જ બેચેની વધી જાય અથવા થોડીવાર ફોન ન મળવા પર ગુસ્સો અને ચીડિયાપણું દેખાય તો આવા વ્યવહારને -...

એલોન મસ્કની કંપની સ્પેસએકસે ટેકસાસના સ્ટારબેઝ પરથી પોતાના નવા અને અપગ્રેડેડ સ્ટારશિપ V-3 રોકેટની ટેસ્ટ ફ્લાઈટનું સફળ પરીક્ષણ કર્યું છે. આ રોકેટ 400 ફૂટ...