Search Results

Search Gujarat Samachar

સરકાર દ્વારા ઇમિગ્રેશન નિયમોમાં મોટા બદલાવ કરવામાં આવી રહ્યાં છે જેના પગલે રાજ્યાશ્રયની માગ કરનારા ડોક્ટર, નર્સ અને અન્ય હેલ્થ પ્રોફેશનલ્સને યુકેમાં કામ...

ટ્રેડ યુનિયનના નેતાઓએ દાવો કર્યો છે કે રોયલ મેઇલના કર્મચારીઓને પાર્સલને પ્રાથમિકતા આપવા માટે એનએચએસ અને જીપીના લેટર્સને પડતા મૂકવાની સૂચના અપાય છે. 

 ઇંગ્લેન્ડમાં તમામ ઘરોમાંથી દર અઠવાડિયે ફૂડ વેસ્ટ એકત્રિત કરવાની નવા ફરજિયાત નિયમો અમલમાં આવી ગયાં છે પરંતુ હજુ પણ અનેક સ્થાનિક કાઉન્સિલો આ સેવા પૂરી પાડવા...

અહિંસા, શાંતિ, કરૂણા, પ્રેમ અને મૈત્રીનો સંદેશ આપતું “મહાવીર જન્મ કલ્યાણક”નું પર્વ આ વર્ષે ૩૧ માર્ચના રોજ છે. દેશવિદેશમાં વસતા હજારો જૈનો આ પર્વની ઉજવણી...

અમેરિકા, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે વકરી રહેલા યુદ્ધ મધ્યે યુરોપની તમામ અર્થવ્યવસ્થાઓ તણાવ અને બોજાનો સામનો કરી રહી છે તેમ છતાં નાટોના સભ્ય દેશો ઇરાન સામેના યુદ્ધમાં અમેરિકા અને ઇઝરાયેલને સાથ આપવા તૈયાર નથી. આમ તો અમેરિકા અને નાટો વચ્ચેનો તણાવ વર્ષ...

મુંબઈ ઇન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે કુલ મળીને 13 ટાઇટલ છે પરંતુ ગઈ સિઝન તેમના માટે સંઘર્ષપૂર્ણ રહી હતી. ચેન્નાઈની ટીમે સંજુ...

ડિસેમ્બર 2025માં ઓસ્ટ્રેલિયાની સંસદે 16 વર્ષ કરતાં નાના બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લાદ્યો ત્યારથી એશિયા, આફ્રિકા, યુરોપ અને અમેરિકામાં આજ પ્રકારના પગલાંની માગ ઉગ્ર બની રહી છે. યુકેમાં પણ સરકાર બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર...

અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડટ્રમ્પની લોકપ્રિયતાનો ગ્રાફ તળિયે ગયો છે. એક નવા સર્વેમાં વ્હાઇટ હાઉસમાં તેમના પુનરાગમન પછી તેમની લોકપ્રિયતાને લઈને ગંભીર સવાલ...

રેસિઝમ સામે લંડનમાં શનિવારે વિશાળ વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું હતું. શનિવારે બપોરે 1 કલાકે રાજધાનીની સડકો પર હજારો લોકો ઉતરી આવ્યા હતા અને ફાર રાઇટ્સની...

આઇપીએલ માટે ગયા મંગળવારનો દિવસ ઐતિહાસિક રહ્યો હતો. ટૂર્નામેન્ટની બે મોટી ફેન્ચાઇઝીઓ રાજસ્થાન રોયલ્સ અને આરસીબીના માલિકો બદલાઈ ગયા હતા. રાજસ્થાન રોયલ્સને...