Search Results

Search Gujarat Samachar

ભારતની ગ્રાન્ડ માસ્ટર વૈશાલી રમેશબાબુએ મહિલા વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપના ખરાખરીના જંગ માટે ક્વોલિફાય કરતાં કેન્ડિડેટ્સ ચેસ ટુર્નામેન્ટ જીતવાની સાથે ઈતિહાસ...

લીંબડી શહેરની વ્હોરા સોસાયટીમાં શુક્રવારે ચાર્જિંગમાં મૂકેલા ચાઇનીઝ રમકડાંના બ્લાસ્ટથી ભીષણ આગ લાગી હતી. વેપારી બુરહાનુદ્દીન લોખંડવાલાના ઘરે બનેલી આ ઘટનામાં ઉપરના માળે સૂતેલી 29 વર્ષીય રસીદા બળીને ભસ્મ થઈ હતી.

ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા અંજારમાં બેઠક યોજાઈ હતી. રાયમલધામ આશ્રમ ખાતે ભાગવત કથાકાર ધનેશ્વર જોષીની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં આગામી 7 મેએ જિલ્લાના તમામ તાલુકામાં મામલતદાર કચેરીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા બને તે માટે આવેદનપત્ર પાઠવાશે.

મુંદ્રા તાલુકાના રતાડિયાનાં વૃદ્ધ મહિલાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યા બાદ હત્યા નીપજાવનારા આરોપીને ભુજ સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.

દેવગઢ બારિયાના વડભેડ ગામે રહેતાં ચંપાબહેન બિંદેશભાઈએ અગમ્ય કારણોસર પોતાનાં 4 માસૂમ બાળકો સાથે કૂવામાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના ગઢ આણંદમાં જ કોંગ્રેસનો રકાસ થયો છે, કોંગ્રેસ પ્રમુખના ક્ષેત્રમાં જ કોંગ્રેસના 39 ઉમેદવારો પાણીમાં બેસી ગયા છે.

કચ્છના માંડવી તાલુકાના બિદડા ગામના અને વરિષ્ઠ રાજનેતા દિનેશ ત્રિવેદીને ભારત સરકારે એક અત્યંત મહત્ત્વની અને વ્યૂહાત્મક જવાબદારી સોંપી છે. પૂર્વ કેન્દ્રીય...

અયોધ્યામાં હિન્દુ મંદિર હતું કે નહીં તે માટે પુરાતત્ત્વ દૃષ્ટિએ ખોદકામ કરવાની જરૂર હતી, પણ જ્ઞાનવાપી, કાશી, મથુરા હિન્દુ મંદિરો જ હતાં. આ બાબતે કોઈએ (મુસ્લિમોએ)...

ખેડાની 17 વર્ષીય સગીરાને પરવેઝ પઠાણ નામના યુવકે પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ પરવેઝે સગીરાના વાંધાજનક ફોટો પાડી લઈને તેને બ્લેકમેઇલ કરવાની શરૂઆત કરી હતી.