Search Results

Search Gujarat Samachar

 ભારતના ઉત્તરપ્રદેશ રાજ્યના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યને યુકેએ વિઝા આપવાનો ઇનકાર કરી દેતાં તેમને જર્મનીથી પ્રવાસ ટૂંકાવીને ભારત પરત ફરવાની ફરજ પડી હતી. 

યુગાન્ડામાં જાહેરમાં ચુંબન કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે. યુગાન્ડામાં આકરા સેમ સેક્સ કાયદા અમલમાં છે અને તે અંતર્ગત બંને મહિલાને આજીવન કેદની સજા થઇ શકે છે.

તસવીરમાં જોવા મળતાં દાદીમાનું નામ છે સાવિત્રી દેવી અને તેઓ બિહારના આરામાં વસે છે. તેમની ઉમર 82 વર્ષ છે, પરંતુ આજે પણ તેઓ નદી-તળાવમાં નિયમિત સ્વિમિંગ કરે...

સ્ત્રી માટેનો પ્રશ્ન નવો નથી, પરંતુ દરેક યુગે નારીને આ પ્રશ્ન નવા શબ્દોમાં પૂછ્યો છે. ક્યારેક દેવી બનાવી, ક્યારેક દાસી બનાવી, પણ માનવી તરીકે સ્વીકારવાનો...

‘આટલા બધા પૈસા તે હોતા હશે?’ એક ભાઈએ મને વોઈસ ઓવરના કામ સંદર્ભે વાત કરી અને મેં જ્યારે એ કામનો વાજબી પુરસ્કાર કહ્યો ત્યારે એમણે કહ્યું. સ્વાભાવિક રીતે...

યુગાન્ડાની સેન્ટ્રલ બેન્ક આ મહિનાથી ડોમેસ્ટિક ગોલ્ડ પરચેઝિંગ પ્રોગ્રામનો પ્રારંભ કરી રહી છે. બેન્કે જણાવ્યું હતું કે, સોનાની કિંમતોમાં થઇ રહેલા વધારાને જોતાં અમે પણ વિશ્વના અન્ય દેશોની જેમ સોનાનો અનામત જથ્થો રાખવાનું નક્કી કર્યું છે.

માઇગ્રન્ટ વર્કર્સ અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સના આશ્રિતો પર નિયંત્રણ લાદવાના સરકારના પ્રયાસોના કારણે વર્ષ 2025માં જારી કરાયેલા ફેમિલી વિઝાની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો હતો.

કચ્છના નખત્રાણાની શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક માન્યતાને ઠેસ પહોંચાડવાના બનાવને લીધે વિવાદ સર્જાયો છે. નખત્રાણાની એક શાળામાં હનુમાન ચાલીસા ફેંકી દેવાની ઘટના બાદ હવે દેવપર યક્ષ ગામની પ્રાથમિક શાળાના હિન્દુ વિદ્યાર્થીઓને બળજબરીથી નમાજ પઢાવવા માટે...

બેચરાજી તાલુકાના રણેલા ગામે યુવક સંદીપ પટેલે વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી લીધી. પીડિત યુવકને વ્યાજખોરો દ્વારા મળતી મારી નાખવાની ધમકીથી કંટાળીને ઝેરી દવા પી લીધી હતી.