Search Results

Search Gujarat Samachar

બાંગ્લાદેશના ગાયબાંધા જિલ્લામાં 82 ફૂટ ઊંચી રામ પ્રતિમાનો પ્રોજેક્ટ કટ્ટરપંથી દબાણ બાદ રોકી દેવામાં આવ્યો છે. આ મૂર્તિ શ્રી શ્રી રાધા ગોબિંદ અને કાલી મંદિર...

એર ઇન્ડિયા ક્રેશની તપાસ કરી રહેલા ભારતનું એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની પારદર્શિતા પર ભારતના પાયલટ એસોસિએશને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ભારતના સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર ભારતનું એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો માત્ર એક...

શનિવારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટની મુલાકાતે હતા, તે દરમિયાન તેઓ અચાનક જ લેઉવા પાટીદાર સમાજની સંસ્થા ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલના ઘરે મળવા ગયા...

સૌરાષ્ટ્રના ગીર પંથકની શાન ગણાતી સદી પુરાની કેસર કેરીની સીઝન હવે 19 જૂને પૂરી થશે, અર્થાત્ આ દિવસથી દેશમાં કેસર કેરીના હબ ગણાતા તાલાલા માર્કેટ યાર્ડમાં...

છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય રાજનીતિમાં ચાલી રહેલું ઘમસાણ વિશ્વની સૌથી મોટી લોકશાહીને ભરપાઇ ન થઇ શકે તેવું નુકસાન પહોંચાડી રહ્યું છે. આયારામ-ગયારામ રાજનેતાઓ જે રીતે પાટલીઓ બદલી રહ્યાં છે તે જોતાં એમ લાગી રહ્યું છે કે ભારતીય રાજનીતિમાં નૈતિકતા,...

છેલ્લા એક દાયકામાં 6 વડાપ્રધાન જોઇ ચુકેલો બ્રિટન ફરી એકવાર નેતૃત્વ પરિવર્તનના આરે ઊભો છે. બે વર્ષ પહેલાં લેબર પાર્ટીને ઐતિહાસિક પ્રચંડ બહુમતી અપનાવનારા સર કેર સ્ટાર્મરને વડાપ્રધાનપદ છોડવાની નોબત આવી ગઇ છે. સોમવારે તેમણે વડાપ્રધાનપદેથી રાજીનામુ...

દુનિયામાં એવા અનેક ધાર્મિક સ્થળો છે જે શ્રદ્ધા જ નહીં, તેની ભવ્યતા અને રહસ્ય માટે જાણીતા છે. આવું જ એક સ્થાન છે ગોલ્ડન રોક. મ્યાનમારના મોન સ્ટેટમાં આવેલું...

ન્યૂયોર્ક સ્ટેટના ઇથાકા શહેરમાં આવેલા ઈસ્ટ લોન સિમેટ્રી નામના કબ્રસ્તાનમાં વિજ્ઞાનીઓએ કુદરતની એક અદભૂત અને ઐતિહાસિક અજાયબી શોધી કાઢી છે. એક સંશોધન મુજબ,...

ન્યૂઝીલેન્ડમાં કુદરતી કમાલનો અનોખો નજારો જોવા મળ્યો છે. એક એપલ ફાર્મમાં એવું સફરજન ઉગ્યું છે જે જોઈને આશ્ચર્ય થાય. સામાન્ય રીતે પાકેલા સફરજન લાલ કે પીળા...

ટેકનોલોજીએ દુનિયા બદલી નાંખી છે, અને વિજ્ઞાનીઓ પણ નીતનવા સંશોધનો કરતાં કરતાં મુઠ્ઠીઉંચેરા સીમાચિહ્નો હાંસલ કરી રહ્યા છે. ઓસ્ટ્રિયા યુનિવર્સિટીના સંશોધકોએ...