Search Results

Search Gujarat Samachar

હોલિવૂડની પ્રખ્યાત ફિલ્મ ‘જ્યૂરાસિક પાર્ક’ માં ડાઇનાસોરનું લોહી પીધેલું મચ્છર વૃક્ષના ગુંદર (એમ્બર)માં કરોડો વર્ષ સુધી સચવાયેલું બતાવાયું હતું. તેવી જ એક શોધ કચ્છમાં થઈ છે. લખપતની ઉમરસર લિગ્નાઇટ ખાણથી વૈજ્ઞાનિકોએ પીળા-ભૂખરા રંગના ‘એમ્બર’ (વૃક્ષના...

ઇન્કમટેક્સ વિભાગના તત્કાલીન ડેપ્યુટી ડાયરેક્ટર ગૌતમ બ્રહ્મભટ્ટ અને એડવોકેટ અર્પિત શાહે 20 લાખની લાંચ માંગી હતી. 3 લાખ સેટલમેન્ટ કરાવવા જતા સીબીઆઇની ટ્રેપમાં ઝડપાઇ ગયા હતા અને સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે ડેપ્યુટી ડાયરેક્ટરને 2 વર્ષ અને એડવોકેટને 1...

જિલ્લાના ઔદ્યોગિક વિસ્‍તાર શાપર-વેરાવળમાં 19 જૂને મધરાતે રૂ. 2.49 કરોડની મતાની લૂંટ થઈ ગઈ. શાપર સ્‍ટેટના મોભી 77 વર્ષના વૃદ્ધ જિતેન્‍દ્રસિંહ અજિતસિંહ જાડેજા...

પાટીદાર આંદોલન વખતે હાલના ધારાસભ્ય હાર્દિક પટેલ, ધાર્મિક માલવિયા, અલ્પેશ કથીરિયા, જયદીપ ટપુ, કૃણાલ સરધારા, પંકજ સિદ્ધપરા, સંજય માવાણી, અશોક જીરાવાલા સહિતના પાટીદાર અગ્રણીઓ સામે નોંધાયેલો જાહેરનામાનો ભંગ સહિતની કલમોને આવરી લેતો ગુનો આખરે સરકાર...

કેન્દ્રીય રેલવે મંત્રી અને કેન્દ્રીય કાયદા, ન્યાય તથા સંસદીય કાર્ય રાજ્યમંત્રીએ બિકાનેર રેલવે સ્ટેશન ખાતે બિકાનેર (લાલગઢ)-સાબરમતી સ્પેશિયલ ટ્રેનને રવિવારે લીલી ઝંડી આપી રવાના કરી હતી. નવી રેલસેવા શરૂ થતાં ગુજરાત અને રાજસ્થાન વચ્ચેની રેલ કનેક્ટિવિટી...

સામા કાંઠા વિસ્તારમાં ચાંદીના ધંધાર્થીઓ વચ્ચે થયેલા મોટા ગજાના વ્યવહારમાં અદાલતે દાખલા રૂપ ચુકાદો આપ્યો. 267 કિલોથી વધુ વજનની ચાંદીના વહીવટ પેટે આપેલા રૂ. 1.07 કરોડના 5 ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે ઉદ્યોગનગર વિસ્તારના મંડલી પરિવારના 4 સભ્યોને...

ફ્રાન્સના એવિયન-લે-બેન્સમાં G-7 સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી સાથે બેઠક યોજ્યા પછી યુરોપિયન કમિશન (ઇસી)ના વડા ઉર્સુલા વોન ડેર લેયેને જાહેરાત કરી હતી કે ભારત...

રણના જહાજ તરીકે ઓળખાતું ઊંટ આજે વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. ‘વિશ્વ ઊંટદિવસ’ નિમિત્તે ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે વિશ્વમાં અનોખી ઓળખ ધરાવતું ખારાઈ...

કેલિફોર્નિયાઃ મેટા પ્લેટફોર્મ્સે ફાઇનાન્શિયલ ટેક્નોલોજી સ્ટાર્ટઅપ 'ક્રેડ' ના સીરીઝ H ફંડિંગ રાઉન્ડના ભાગરૂપે 900 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. આ સોદાના...

કચ્છ વિસ્તારમાં વધતા યાત્રી અને માલ પરિવહનને ધ્યાનમાં રાખી ભારતીય રેલવેએ આદિપુર-ભુજ વચ્ચેના 49 કિલોમીટર લાંબા રેલખંડના ડબલિંગ કાર્યને રૂ. 493 કરોડના ખર્ચે મંજૂરી અપાઈ છે. હાલ આ માર્ગ સિંગલ લાઇન ધરાવતો હોવાથી ટ્રેનોના સંચાલન પર મર્યાદા છે. ડબલ...