Search Results

Search Gujarat Samachar

વડાપ્રધાન મોદીએ રવિવારે કોલકાતાના શ્યામાપ્રસાદ મુખર્જી પોર્ટ ખાતે સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલા નેવીનાં 3 જહાજો - INS દૂનાગિરી, INS સંશોધક અને INS અગ્રય...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કોલકાતામાં બે મહત્વપૂર્ણ જાહેર કાર્યક્રમો દરમિયાન ભારતના ભવિષ્ય માટેનું વ્યાપક વિઝન રજૂ કર્યું હતું. એક તરફ તેમણે યોગ...

ફ્લોરલ પ્રિન્ટ એ એક એવી પ્રિન્ટ છે જે તમારા વસ્ત્રોને આગવો દેખાવ આપે છે અને તમારા વ્યક્તિત્વને તાજગીપૂર્ણ નિખાર આપે છે. આ એવરગ્રીન પ્રિન્ટ છે, પણ મોટાભાગની...

વડોદરાના અતિ પૌરાણિક યવતેશ્વર મહાદેવ મંદિરની મિલકતને લઈને અનેક દાયકાઓથી ચાલતા વિવાદમાં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જે.સી. દોશીએ બહુ મહત્ત્વના ચુકાદા મારફ્તે વડોદરાના મહારાજા ગાયકવાડના રાજવી પરિવાર અને ખરીદારોની અપીલો ફગાવી દીધી, હાઇકોર્ટે વિવાદિત...

સુરત જિલ્લાના માંગરોલ તાલુકામાં ધાર્મિક શુદ્ધિકરણ અને ઘર વાપસીનો કાર્યક્રમ યોજાયો હતો. અહીં વર્ષો અગાઉ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી ચૂકેલા ડાંગ જિલ્લાના સુબીર...

ભારત અને યુકે વચ્ચે થયેલા ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ (FTA)નું અમલીકરણ 15 જુલાઈથી શરૂ થતાં સુરતના ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગને સીધો લાભ મળશે. અત્યાર સુધી ભારતમાંથી...

સમગ્ર રાજ્યમાં પ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી મંદિરના સ્ટોકમાં રૂપિયા પલળી અને સડી ગયા પણ તેનો નિકાલ કરાયો નથી તેવો ચોંકાવનારો આક્ષેપ સ્થાનિક ધારાસભ્ય સુખાજી ઠાકોરે શનિવારે યોજાયેલી મહેસાણા જિલ્લાની સંકલન સમિતિની બેઠકમાં ઉઠાવ્યો હતો.

ડાયમંડ ટેક્નોલોજી ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા લેક્સસ ગ્રૂપ અને આઇએસજીજે (ISGJ) જ્વેલરી કોલેજના સંયુક્ત પ્રયાસોથી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ચહેરાનું...

બોડેલીના રાજવાસણા ગામે હેરણ નદી પર ગુજરાતનો પ્રથમ અને એકમાત્ર રબ્બર ડેમ બનીને તૈયાર થવાના આરે છે. આ અદભુત પ્રોજેક્ટ આસપાસનાં 20થી 60 ગામોની પીવાનાં પાણી...

બુધવારે મોડી રાતે 3.30 વાગ્યે હાલોલ-વડોદરા હાઈવે પર ઊભેલી ટ્રક પાછળ સાગવાડાથી સુરત જતી બાલાજી ટ્રાવેલ્સની બસ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં 1 બાળક સહિત...