Search Results

Search Gujarat Samachar

દિપાવલી પર્વે ફૂલ અને રંગોની રંગોળી તો સામાન્ય વાત છે, પરંતુ દુબઈના એક મોલમાં રચાયેલી રંગોળીએ સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. સાડા છ કિલો સોના અને હીરાના...

વિજાપુર તાલુકાના રણાસણ ગામ ખાતે સમસ્ત રણાસણ પાટીદાર સમાજ દ્વારા સન્માન સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હાજર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માર્મિક ટકોર કરતાં કહ્યું હતું કે, માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલે તેને કોઈ પ્રસંગમાં ન બોલાવવા જોઈએ....

 પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટનની ઉપસ્થિતિમાં મુંબઇ ખાતે છઠ્ઠા 'અર્થશોટ પ્રાઇઝ 2026' સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પુરસ્કારો હેઠળ પાંચ વિજેતાઓનું...

ભારતની 3 દિવસની મુલાકાત અંતર્ગત મુંબઇ પહોંચેલા પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટે પ્રથમ થોડા કલાકોમાં જ બૅલાર્ડ એસ્ટેટ ખાતે દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર...

પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ મંગળવારે મુંબઈના મ્યુઝિયમ ઓફ સોલ્યુશન્સ ખાતે પ્રથમ 'ચિલ્ડ્રન્સ અર્થશોટ એવોર્ડ્સ' સમારોહમાં યુવા પરિવર્તનકર્તાઓને...

પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ મિડલટનના ભારત પ્રવાસના બીજા દિવસે બાંદ્રા-વરલી સી લિંક પ્રોમેનેડ ખાતે એક અનોખો અને યાદગાર નજારો જોવા મળ્યો હતો. 

મુંબઈ પ્રવાસના પ્રથમ દિવસે બીજા કાર્યક્રમ દરમિયાન પ્રિન્સ ઓફ વેલ્સ એકલા હાજરી આપવાના હતા, પરંતુ સસ્ટેનેબલ ટ્રાવેલને પ્રોત્સાહન આપવા માટે પ્રિન્સેસ ઓફ વેલ્સ...

ટાન્ઝાનિયાની વાણિજ્ય રાજધાની દારેસ્લામની કોર્ટ દ્વારા દેશના મુખ્ય વિપક્ષ CHADEMAના અધ્યક્ષ ટુન્ડુ લિસ્સુને દેશદ્રોહના આરોપથી મુક્ત કરવામાં આવ્યા છે, પરંતુ ઉશ્કેરણી કરવાના ગુનેગાર ઠરાવાયા હતા અને તેમને ચાર વર્ષની જેલની સજા ફરમાવાઈ હતી. લિસ્સુ...

કેન્યા સરકાર અને દાતાઓના જૂથ વચ્ચે 160 મિલિયન ડોલરના કન્ઝર્વેશન પ્રોગ્રામ પર સહીસિક્કા કરવામાં આવ્યા છે. આ ‘થામાની એસિલી’ પ્રોગ્રામ હેઠળ કિશ્વાહિલીમા 173,000 ચો.કિ.મીટર (17.3 મિલિયન હેક્ટર) જમીનનું રક્ષણ કરવામાં આવશે. ગ્રેટ રિફ્ટ વેલીથી માસાઈ...