Search Results

Search Gujarat Samachar

રાજ્યમાં વાપી અને સુરત જિલ્લાની કનકપુર-કનસાડ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી સહિત જિલ્લા અને તાલુકા પંચાયતોની કેટલીક બેઠકોની પેટાચૂંટણીઓના પરિણામોમાં ભાજપનો...

છ વાર તામિલનાડુના મુખ્ય પ્રધાન રહેલાં જયલલિતા તામિલનાડુની જનતામાં ઘણી લોકપ્રિયતા ધરાવતા હતા. દેશમાં જનસમર્થનના મામલામાં જયલલિતા ભલે અગ્રીમ સ્થાન ન ધરાવતાં...

• જયલલિતાનું નામ આજે ભલે તામિલનાડુની એક જમાનાની શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે લેવાતું હોય, પરંતુ તેઓ ક્યારેય અભિનેત્રી બનવા માગતા નહોતા.

‘અમ્મા’નાં નામે જાણીતા તામિલનાડુના મુખ્ય પ્રધાન રાજકારણમાં આવતાં પહેલા અભિનેત્રી હતાં. તેમની પ્રથમ ફિલ્મને એડલ્ટ (એ) પ્રમાણપત્ર મળ્યું હતું. તેનાથી વધુ...

નોટબંધી પછી મંદિરમાં દાન માટે રોકડની રામાયણ થતી હોવાથી ભક્તોની સુવિધા માટે શક્તિપીઠ અંબાજીમાં કેશલેસ દાન સ્વીકારની વ્યવસ્થા ઊભી કરાઈ છે. ભક્તો ક્રેડિટ-ડેબિટ...

વોહરા સમાજે ફરી એક વખત તમામ સમાજ માટે ઉત્તમ દૃષ્ટાંત રજૂ કર્યું છે. લગ્નના નામે થતાં ફાલતુ ખર્ચને ખતમ કરવા માટે સમાજના ધર્મગુરુ સૈયદના આલીકદર મુફદ્દલ મૌલાએ ફરમાન જાહેર કર્યું છે કે સમાજમાં સાદગીથી વિવાહ થાય. સમાજના દરેક પરિવારનું ભવિષ્ય સલામત...

ભારત અને અફઘાનિસ્તાને ફરી એક વાર પાકિસ્તાનના પેંતરાને નિષ્ફળ બનાવ્યો છે. અફઘાનિસ્તાન સાથેની વિદેશ નીતિ મુદ્દે પાકિસ્તાનને સરેઆમ નિષ્ફળતા મળી રહી છે એ વાત...