Search Results

Search Gujarat Samachar

વેસ્ટ ઈન્ડિઝમાં આવેલા ઇરમા હરિકેન વાવાઝોડાએ સર્જેલી તારાજી બાદ સેંટ માર્ટિન ટાપુ પર નડિયાદના ૨૫ સહિત ગુજરાતના ૨૦૦થી વધુ લોકો અટવાયા છે. નડિયાદના પરિવારને...

કચ્છમાં પ્રથમવાર એવી ઘટના બની છે કે જ્યાં સિસ્ટેસી નામની વનસ્પતિની નહીં, પણ વનસ્પતિનું કૂળ મળી આવ્યું છે. આખા ભારતમાં આ વનસ્પતિ દેખાઈ નથી તેથી વનસ્પતિના કૂળની ઓળખ કરવામાં સમય લાગ્યો હતો. આખરે લંડનના ક્યુબોટનિકલ ગાર્ડનના વનસ્પતિવિદોએ સિસ્ટેસીની...

કેપ્ટન વિરાટ કોહલીના આક્રમક ૮૨ રન અને મનીષ પાંડેની અણનમ અડધી સદી (૫૧)ની મદદથી ભારતે છઠ્ઠી સપ્ટેમ્બરે રમાયેલી એકમાત્ર ટ્વેન્ટી૨૦ મેચમાં શ્રીલંકાને સાત વિકેટે...

ઘુડખર અભયારણ્યની ત્રણથી વધુ ગામોમાં ૨૪૦૦ હેકટર જમીનના ખરીદ-વેચાણ અંગે કરોડોનું કૌંભાડ આચરાયાનું બહાર આવ્યું છે.

ગાંધીનગરઃ પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઇ પટેલના પુત્ર પ્રવીણભાઇ પટેલ (ઉં ૬૦)નું અમેરિકાના ડલાસમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ...

અમેરિકાનાં ફ્લોરિડામાં ભારે તબાહી મચાવ્યા પછી ઈરમા વાવાઝાડોની તીવ્રતા નબળી પડી ચૂકી છે. વિનાશક વાવાઝોડાંએ કુલ ૩૦થી વધુનો ભોગ લીધો છે. વાવાઝોડાંને કારણે...

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના અમેરિકન વકીલ મનિષા સિંહની વિદેશ વિભાગમાં મહત્ત્વપૂર્ણ વહીવટી હોદ્દા પર નિમણૂક કરી છે. તેમને આર્થિક કૂટનીતિના...

મુંબઇના ૧૯૯૩ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટના મુખ્ય અને મોસ્ટ વોન્ટેડ આરોપી દાઉદ ઇબ્રાહીમ ફરતેનો ગાળિયો મજબૂત કસવામાં ભારતને મોટી સફળતા સાંપડી છે. ભારત દ્વારા...

ભારતમાં એનઆરઆઈ લગ્નોનાં રજિસ્ટ્રેશન માટે આધારકાર્ડ ફરજિયાત બનાવવા વિદેશ મંત્રાલયની નિષ્ણાત સમિતિએ ભલામણ કરી છે. વિદેશમાં રહેતા ભારતીય પુરુષ સાથે લગ્ન કરીને...