Search Results

Search Gujarat Samachar

મુંબઈમાં સોમવાર રાતથી ભારે વરસાદ પડી રહ્યો હતો. જેના કારણે અંધેરી સબ-વે, મલાડ સબ-વે, કુર્લા, એલિફિસ્ટન સ્ટેશન, દાદર, લોઅર પરેલ સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં...

નાગપુર-મુંબઈ દૂરંતો એક્સપ્રેસના એન્જિન સહિત ૯ ડબ્બા મંગળવારે સવારે પાટા પરથી ખડી ગયા હતા. મહારાષ્ટ્રમાં તિતવાલા પાસે આ દુર્ઘટના સર્જાઇ હતી. આશરે ત્રીસથી...

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ૨૬મીએ સાંજે છ વાગ્યા સુધીમાં નવસારીના વાંસદામાં સાડા સાત ઈંચ જેટલો તોફાની વરસાદ નોંધાયો હતો. ડાંગમાં અતિ વરસાદને...

આ સુરતના યુવાઓનું સામર્થ્ય ગ્રૂપ છે. આ ગ્રૂપ ડીજે સંસ્કૃતિથી વિપરીત ઢોલ વગાડવાની પરંપરા બચાવવાની સાથે જ ગરીબ પરિવારોના બાળકોની મદદ કરે છે. આ દીકરા દીકરીઓ...

કાશ્મીરના પુલવામામાં ૨૬ ઓગસ્ટે નરોડાના શહીદ થયેલા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાન દિનેશ બોરસેનો પાર્થિવદેહ બીએસએફના એરક્રાફ્ટમાં ૨૭મી ઓગસ્ટે બપોરે એક...

સમગ્ર ભારતમાં ૪૦ ટકા રિફાઇન્ડ ઓઇલ પુરવઠો પૂરો પાડતાં ગુજરાતમાં ટાર્ગેટેડલી ઓઇલ એટેક કરીને ભારતના અર્થતંત્રને ડહોળવાના પ્લાનિંગ સાથે લશ્કર-એ-તૈયબા કચ્છના...

રવિવારે સવારે ધંધૂકાથી ૬ કિમી બરવાળા હાઈવે પર જીપ અને ટ્રક વચ્ચે સામસામે સર્જાયેલા અકસ્માતમાં મુંબઈના એક વણિક પરિવારના ૧૧ વ્યક્તિનાં મોત નિપજ્યાં હતા....

ISના આતંકી ભાઈઓ વસીમ અને નઈમ રામોડિયાની નેશનલ ઈન્વેસ્ટિગેશન ટીમે સ્પેશયલ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. અમદાવાદની સ્પેશ્યલ કોર્ટમાં ચાર્જશીટના આઠ મુખ્ય...

આસારામ કેસની ગોકળગાયની ગતિએ ચાલી રહેલી કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટે સોમવારે નારાજગી વ્યક્ત કરી હતી. મુદ્દે ગુજરાત સરકારનો ઉધડો લેતાં સુપ્રીમ કોર્ટે તપાસની...

ભાદરવા સુદ પાંચમને ઋષિ પાંચમ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે તરણેતરના ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરમાં આવેલા કૂંડમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. કારણ...