કોમનવેલ્થ ગેમ્સમાં જિમનેસ્ટિકસમાં ચંદ્રક મેળવનાર પ્રથમ : દીપા કર્મકાર

દીપાનો અર્થ એક દીવો થાય, તેજસ્વી થાય અને જે પ્રકાશ આપે છે અને ચમકે છે એવો પણ થાય.... ભારતની જિમ્નેસ્ટ દીપા કર્મકારે આ તમામ અર્થ સાર્થક કર્યા છે. જિમનેસ્ટિકસના ક્ષેત્રમાં દીપા દેશ અને દુનિયામાં દીવાની માફક ઝળહળી છે, પોતાની રમતના તેજસ્વી પ્રદર્શનથી...

એગ્સ ફ્રીઝિંગ ટેક્નિકઃ સ્ત્રીઓ માટે વરદાન કે અભિશાપ?

આજકાલ યુકે અને વિશ્વભરમાં ફર્ટિલિટી ક્લિનિક્સનો રાફડો ફાટ્યો છે. સ્ત્રીઓ અને ખાસ કરીને યુવતીઓએ ભવિષ્યમાં બાળક મેળવી શકાય તે માટે અત્યારથી પોતાના એગ્સ, ઈંડા કે અંડાણુ ફ્રીઝ કરાવી લેવા જોઈએની સલાહો આપતી જાહેરાતો ચોતરફ છવાઈ ગઈ છે. થોડાં દાયકા અગાઉ,...

યુકેની શાળાઓના ક્લાસરૂમ્સમાં ‘incel -involuntary celibates’ ચળવળના કારણે જાતિય કનડગતની સંસ્કૃતિ વધી રહી હોવાને પ્રમાણિત કરતા સર્વે અનુસાર70 ટકા શિક્ષિકા સ્ત્રીદ્વેષ સાથે સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો શિકાર બનતી હોવાનું બહાર આવ્યું છે. ટીચર્સ યુનિયન NASUWTના...

મહિલાઓમાં થતાં યુરિનરી ઇન્ફેક્શન અંગે તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે માંસાહાર કરતી મહિલાઓની સરખામણીએ શાકાહારી મહિલાઓને યુરિનરી ઇન્ફેક્શનનું...

વાળમાં રિબોન્ડિંગ અને સ્મૂધનિંગનો ક્રેઝ યુવતીઓમાં વધી રહ્યો છે. રિબોન્ડિંગ કર્યા બાદ ત્રણ દિવસ સુધી હેર વોશ કરવાના નથી હોતા. રિબોન્ડિંગની અસર વાળમાં એક...

અમેરિકામાં સરોગસી એક મોટો બિઝનેસ બની ગઇ છે, અને તેના પગલે પગલે સરોગસી સંબંધિત કેસમાં પણ તીવ્ર ઉછાળો નોંધાયો છે. અમેરિકાનાં દરેક રાજ્યમાં સરોગસીના જુદા-જુદા...

ચહેરાના સારા દેખાવ માટે મહિલાઓ ફેશવોશથી માંડીને અનેક પ્રોડક્ટનો ઉપયોગ કરતી હોય છે, પરંતુ સંભાળના મામલે નખની મોટા ભાગે ઉપેક્ષા થતી જોવા મળે છે. હકીકત તો...

એક નવા રિસર્ચમાં સામે આવ્યું છે કે વર્ષ ૨૦૪૦ સુધીમાં સૌથી ખતરનાક સ્કિન કેન્સરના દર્દીઓની સંખ્યા બમણી થઇ ગઇ જશે અને વિશ્વમાં તેના 68 ટકા દર્દીઓ બચી નહીં...

ઇંગ્લેન્ડને 2017માં વર્લ્ડ કપ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરનાર મહિલા પેસ બોલર આન્યા શ્રુબ્રસોલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તે 2009...

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને તાજેતરમાં શેફાલી રાઝદાન-દુગ્ગલને એક મહત્ત્વની જવાબદારી સોંપી છે. પ્રમુખ બાઇડેને મૂળ કાશ્મીરનાં પણ દસકાઓથી અમેરિકામાં સ્થાયી...



to the free, weekly Gujarat Samachar email newsletter