ભારતનાં ટોપ-100 વુમન લીડર્સમાં 9 ગુજરાતી

દેશમાં સંપત્તિ, ચેરિટી, સ્ટાર્ટઅપ અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રમાં ટોપ-100 મહિલામાં 9 ગુજરાતી છે. હુરુન રિચ લિસ્ટ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા રિપોર્ટ ઇન્ડિયા વુમન લીડર્સ લિસ્ટ 2025માં વાપીની બે યુવા બિઝનેસ વુમન મૃણાલ પંચાલ અને સલોની આનંદના નામ...

ચહેરાના આકાર મુજબ પસંદ કરો નોઝપિન

નાક પર પહેરવામાં આવતી નાજુક નોઝપિન માત્ર એક આભૂષણ નથી, એ મહિલાના સમગ્ર રૂપને નવી ઓળખ આપે છે. એક નાનકડી નોઝપિન તમારા લુકમાં એવો ફેરફાર લાવી શકે છે કે તમે પોતે આશ્ચર્યમાં પડી જશો. ઘણી વાર આપણે બજારમાં મળતી જાતભાતની ટ્રેન્ડી નોઝપિન પસંદ કરીને ખરીદી...

પ્રિયંકા ચોપરાએ ન્યૂ યોર્કના મેટ ગાલા ઇવેન્ટમાં પહેરેલા ડાયમંડ નેકલેસની કિંમત 25 મિલિયન ડોલર (આશરે 204 કરોડ રૂપિયા) અંદાજવામાં આવી છે. આ નેકલેસનું 12મી...

અમેરિકાના ફ્લોરિડાની મહિલા ગેરાલ્ડિને ગિમ્બલેટે 16 કરોડ રૂપિયાની લોટરી જીતી છે. તેઓએ પોતાની તમામ બચત કેન્સરપીડિત દીકરીની સારવારમાં ખર્ચ કરી દીધી હતી. 

ન્યૂ યોર્કમાં મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ કોશ્ચ્યુમ ઇન્સ્ટિટ્યુટ માટે ભંડોળ એકત્ર કરવા મેટ ગાલા ઇવેન્ટનું આયોજન કરાયું હતું. 

આંગળીમાં રિંગ્સ પહેરવાની ફેશન આજકાલની નથી. આંગળીની શોભામાં અભિવૃદ્ધિ કરવા સદીઓથી યુવતીઓ રિંગનો ઉપયોગ કરી રહી છે. રિંગની ડિઝાઇન અને પેટર્નમાં સમયની સાથે...

રાણી આબાક્કા ચૌટાનું નામ સાંભળ્યું છે? આબાક્કા યુરોપિયન સંસ્થાનવાદીઓ સામે લડત ચલાવનારી પ્રથમ સ્ત્રી સ્વતંત્રતા સેનાની હતી. એણે કુનેહ અને કોઠાસૂઝથી પોર્ટુગીઝોને...

સ્વાદમાં કડવા કારેલા સ્વાસ્થ્ય અને સુંદરતામાં માટે ઉપયોગી નીવડે છે. કારેલામાં ફોસ્ફરસ પ્રચૂર માત્રામાં સમાયેલું હોય છે. તે કફ, કબજિયાત અને પાચન સંબંધી...

મુંબઈમાં યોજાયેલા શાનદાર સમારંભમાં પારુબહેન જયકૃષ્ણને કેમિકલ ઉદ્યોગમાં એમના ઉલ્લેખનીય યોગદાન બદલ CHEMEXCIL (કેમિકલ્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ) દ્વારા...

વિશ્વ પ્રસિદ્ધ સિંગર સેલેના ગોમેઝે હવે ઈન્સ્ટા પર 40 કરોડ ફોલોઅર્સ ધરાવતી વિશ્વની પહેલી મહિલા બની છે. તાજેતરમાં અનેક વિવાદોમાં ચર્ચાના ચોતરે ચઢી હોવા છતાં...



to the free, weekly Gujarat Samachar email newsletter