વિશ્વનાં સૌથી વયોવૃદ્ધ મહિલાએ મનાવ્યો 116મો જન્મદિન

વિશ્વનાં સૌથી વયોવૃદ્ધ મહિલા ઈથેલ કેટરહેમે 21 ઓગસ્ટે તેમનો 116મો બર્થ ડે મનાવ્યો હતો. બ્રાઝિલના ઈનાહ કેનબેરો લુકાસનાં મૃત્યુ બાદ ઈથેલનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવાયું છે. 

બૌદ્ધ ધર્મનો એકમાત્ર મહિલા મઠ

નેપાળમાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો અમિતાભ મઠ દુનિયાના એક માત્ર મહિલા મઠ તરીકે આગવી નામના ધરાવે છે. પિતૃસત્તાત્મક બૌદ્ધ મઠોની દુનિયામાં તેનું અલગ સ્થાન છે. એક સમયે આ મઠમાં લોકો મુકત રીતે આવનજાવન કરી શકતા પરંતુ પાંચ વર્ષ પહેલા કોરોના મહામારી આવતા...

સંસ્કારનગરી તરીકેની ઓળખ ધરાવતા વડોદરાની 25 વર્ષીય ક્ષમાબિંદુએ એક વર્ષ પહેલાં સોલોગામી મેરેજ (પોતાની જાત સાથે જ લગ્ન) કરવાની જાહેરાત કરતાં જ ભારે હોબાળો...

અમેરિકાના મિનેસોટામાં રહેતી 71 વર્ષીય મહિલા મેરી સ્ટ્રેન્ડને 13 વર્ષ પહેલાં ખોવાઇ ગયેલી ડાયમંડ રિંગ મળી છે. વાસ્તવમાં 13 વર્ષ પહેલાં તેનાં લગ્નનાં 33 વર્ષ...

કુંડાળામાં પગ પડી જતાં ગર્ભવતી થયેલી બ્રાહ્મણ વિધવા સામાજિક બહિષ્કારના ભયે લાડકવાયા દીકરાની હત્યા કરી નાખે અને આ અમાનવીય કૃત્ય બદલ એ નિરાધાર સ્ત્રીને ફાંસીની...

ટ્વિન બાળકોના જન્મ વિશે તો ઘણા કિસ્સા સામે આવતા હોય છે પણ થોડા વખત પહેલાં તબીબી જગતમાં એક એવો કિસ્સો નોંધાયો છે, જેનાથી સહુ કોઇ આશ્ચર્યચકિત છે. કોરોનાકાળમાં...

ઇસ્લામિક સરકારના જોરજુલમ અને અત્યાચારના પગલે ઇરાન ફરી હિજાબમાં છે અને 9000 મહિલાઓ જેલના સળિયા પાછળ દિવસો વીતાવી રહી છે. ઇરાનમાં મહસા અમીનીનાં મોતને 250...

હૃદયના ધબકારે તો જીવન ધબકતું હોય છે પરંતુ, તમારું જ હૃદય જો તમને શરીરની બહાર મ્યુઝિયમમાં રખાયેલી પારદર્શક જારમાં નિહાળવા મળે તો કેવું લાગે? જેનિફર સટનને...

હૃદયના ધબકારે તો જીવન ધબકતું હોય છે પરંતુ, તમારું જ હૃદય તમને શરીરની બહાર મ્યુઝિયમમાં રખાયેલી પારદર્શક જારમાં નિહાળવા મળે તો કેવું લાગે? જેનિફર સટનને તો...

ભારતવંશી કેપ્ટન પ્રતિમા ભૂલ્લર માલ્ડોનાડોએ ન્યૂ યોર્ક પોલીસ વિભાગમાં સર્વોચ્ચ રેન્કિંગ ધરાવતા દક્ષિણ એશિયન મહિલાનું સન્માન મેળવ્યું છે.

બાળકોને ભણાવવા જતી એક સ્ત્રીને પરેશાન કરીને એનું મનોબળ તોડવા માટે એના પર અભદ્ર ભાષામાં ગાળોનો વરસાદ વરસાવવામાં આવે, છતાં એ મહિલા વિચલિત ન થાય તો એના પર...

કોઇ પણ લુકને પૂર્ણ કરવામાં સૌથી મોટો હાથ એક્સેસરીઝનો હોય છે. ભલે ગમેતેટલાં કિંમતી વસ્ત્રો પહેર્યા હોય, ગમેતેટલો સારો મેકઅપ કર્યો હોય, પરંતુ જો એક્સેસરીઝની...



to the free, weekly Gujarat Samachar email newsletter