કોમનવેલ્થ ગેમ્સમાં જિમનેસ્ટિકસમાં ચંદ્રક મેળવનાર પ્રથમ : દીપા કર્મકાર

દીપાનો અર્થ એક દીવો થાય, તેજસ્વી થાય અને જે પ્રકાશ આપે છે અને ચમકે છે એવો પણ થાય.... ભારતની જિમ્નેસ્ટ દીપા કર્મકારે આ તમામ અર્થ સાર્થક કર્યા છે. જિમનેસ્ટિકસના ક્ષેત્રમાં દીપા દેશ અને દુનિયામાં દીવાની માફક ઝળહળી છે, પોતાની રમતના તેજસ્વી પ્રદર્શનથી...

એગ્સ ફ્રીઝિંગ ટેક્નિકઃ સ્ત્રીઓ માટે વરદાન કે અભિશાપ?

આજકાલ યુકે અને વિશ્વભરમાં ફર્ટિલિટી ક્લિનિક્સનો રાફડો ફાટ્યો છે. સ્ત્રીઓ અને ખાસ કરીને યુવતીઓએ ભવિષ્યમાં બાળક મેળવી શકાય તે માટે અત્યારથી પોતાના એગ્સ, ઈંડા કે અંડાણુ ફ્રીઝ કરાવી લેવા જોઈએની સલાહો આપતી જાહેરાતો ચોતરફ છવાઈ ગઈ છે. થોડાં દાયકા અગાઉ,...

ઝારખંડના દાહુ ગામનાં એક મહિલા જીતનદેવી મહિલાઓને વાંસમાંથી વસ્તુઓ બનાવતા શીખવાડે છે અને મહિલાઓને આત્મનિર્ભર બનાવે છે. જીતનદેવીએ વાંસની બનાવટોના વધુ પ્રોડક્શન...

ઓસ્ટ્રીયાની ફાલકર્ટ પહાડીઓમાં નવા વર્ષના સપરમા દિવસોમાં એક વિચિત્ર દુર્ઘટના બની હતી. ફાલકર્ટની પહાડીઓમાં ટ્રેકિંગ એક મિત્ર-યુગલ ટ્રેકિંગ માટે ગયું હતું. કુદરતનો સુંદર નજારો નિહાળીને રોમાંચિત થઇ ગયેલા બોયફ્રેન્ડે તેની ગર્લફ્રેન્ડને મેરેજ માટે...

માંધાતા સમાજની દિકરી ગુજરાતી ભાષા શિક્ષણ અને સંસ્કાર સંચિત બની સમાજ પ્રત્યેની પોતાની ફરજ બજાવવા સક્રિય બનેલ ગૌરવવંતી ગુજરાતી યુવતી મીનલ પટેલની વાત પ્રેરણાદાયી...

કોરોના મહામારીનો કાળો ઓછાયો દૂર કરવા વિશ્વભરના વિજ્ઞાનીઓએ જે ભારે જહેમત ઉઠાવી છે તેમાં મહિલાઓનો ફાળો ઓછો નથી. ઓક્સફર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રેઝેનેકાની...

ખૂલતાં કે સ્કિની સિગારેટ પેન્ટ આજકાલ ટ્રેન્ડી છે. લોંગ કે શોર્ટ, કુર્તી, ટોપ, ટ્યૂનિક સહિત બીજા કોઇ પણ ટોપ સાથે તમે સિગારેટ પેન્ટ મિક્સ એન્ડ મેચ કરી શકો...

આર્જેન્ટિનાની સંસદમાં ગર્ભપાતને કાયદેસર ઠરાવતો ખરડો ૩૦મી ડિસેમ્બરે પસાર થયો હતો. હવેથી આર્જેન્ટિનામાં ૧૪ અઠવાડિયામાં સ્વૈચ્છિક ગર્ભપાતને મંજૂરી મળશે. ગૃહમાં...

સાઉદી અરબની એક કોર્ટે સામાજિક કાર્યકર લુજૈન અલ હથલૌલને પાંચ વર્ષ આઠ મહિનાની સજા આપી છે. લુજૈન આમ તો છેલ્લા બે વર્ષથી જેલમાં જ છે. સુજૈન પર એવો આરોપ છે...

મૈસૂરની રહેવાસી ૧૭ વર્ષીય દીપ્તિ ગણપતિ હેગડેએ છઠ્ઠા ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલમાં નવભારત નિર્માણ ડોમેન અંતર્ગત પોતાની ખાસ ડિવાઈસ માટે પ્રથમ સ્થાન...

લંડનના નવનાત ભગિની સમાજના પ્રેસિડેન્ટનો હોદ્દો છેલ્લા પાંચેક વર્ષથી શોભાવી રહેલ રેણુકાબહેન મહેતાનો પરિચય નવા વર્ષના અંકમાં કરાવીશ. સુદાનના એક નાના ગામ...

રશિયામાં રહેતી ૨૪ વર્ષીય યુવતી રેન ગાર્ડનને નિર્જીવ વસ્તુઓ સાથે ભારે લગાવ છે. સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી રેન આમ તો સામાન્ય લોકો જેવું જ જીવન જીવે...



to the free, weekly Gujarat Samachar email newsletter