પ્રસંગોમાં રેટ્રો લુક આપતી યુનિક પોટલી બેગ્સ

પ્રસંગોમાં આપણે યુનિક લુક મેળવવા આઉટફિટ અને જવેલરીનો ઉપયોગ કરતાં હોઇએ છીએ. આ ઉપરાંત એસેસરીઝ પણ બદલો. એસેસરીઝમાં બેગ, ક્લચ, પર્સનું બહુ મોટું યોગદાન છે, જેને કેરી કરીને રેટ્રો લુક મેળવી શકાય છે.

રોજ નેઇલ પોલિશ કરવાથી ગંભીર બીમારીનું જોખમ, બ્રેક લેવો જરૂરી

આજકાલ મહિલાઓ સુંદર દેખાવા માટે નિયમિત રીતે મેનિક્યોર અને નખપોલિશનો ઉપયોગ કરે છે. પરંતુ ત્વચા રોગ નિષ્ણાતો કહે છે કે દરરોજ નખપોલિશ લગાવવાથી નખોની સ્વસ્થતા પર ખરાબ અસર પડી શકે છે. આથી નખોની અસલી સ્થિતિ છુપાઈ જાય છે અને શરીરની કેટલીક ગંભીર બીમારીઓના...

દુનિયાના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગમાં સામેલ ઇજિપ્તની સુએઝ નહેરમાં થોડાક સમય પહેલાં થયેલો ટ્રાફિક જામ દૂર થઇ ગયો છે અને વિરાટકાય જહાજોની અવરજવર સામાન્ય...

ઉત્તર પ્રદેશનાં આતિયા સાબરી ટ્રિપલ તલાક સામેનો જંગ જીતીને ભરણપોષણ મેળવનાર પ્રથમ મુસ્લિમ મહિલા બન્યાં છે. આતિયાની અરજી પર ચૂકાદો આપતાં સહરાનપુર ફેમિલિ કોર્ટે આતિયાના પતિ વાજિદ અલીને તેની બે સગીર વયની પુત્રીઓના ખર્ચ તથા ભરણપોષણ પેટે દર મહિનાની...

આપણા ચહેરાનો સૌથી આકર્ષક ભાગ છે આંખ. દરેકના ફેસકટની જેમ દરેકની આંખો પણ અલગ હોય છે. આંખોના શેપ પ્રમાણે આઇ મેકઅપ ન કરીએ તો આપણી આંખો સારી લાગતી નથી, કેમ...

મધ્ય પ્રદેશના ટીકમગઢ જિલ્લાનું હરપુરા મડિયા ગામ અનોખું છે. અહીં દરેક વૃક્ષ, દરેક ઘરની દીવાલો પર દીકરાઓના નામ લખેલા છે. વૃદ્વોએ ગામમાં ક્યારેય ભ્રૂણના જાતિપરીક્ષણ...

સપના હંમેશા તમને પોતાની મંઝિલ સુધી પહોંચાડવામાં મદદ કરે છે. ક્યારેક સપનું સાકાર થવામાં સમય લાગતો હોય છે, પરંતુ તે સાકાર જરૂર થતા હોય છે. ગુજરાતનાં નીતાબા પરમારની જ વાત જૂઓને. તેમણે નાનપણથી ક્રિકેટ ટીમમાં રમવાનું સપનું જોયું હતું, પરંતુ અભ્યાસ...

વેમ્બલી, નોર્થ વેસ્ટ લંડનમાં રહેતાં ૪૧ વર્ષની અતિમા ભટનાગરને સ્ત્રીઓના માસિકચક્ર સંબંધિત અવસ્થા એન્ડોમેટ્રિઓસિસ (endometriosis)નું નિદાન કરી શકાય તે માટે...

આફ્રિકન દેશ કેન્યાની વસતી ૫.૪૯ કરોડ છે. તેમાં ૪૯.૦ ટકા પુરુષ અને ૫૦.૧ ટકા મહિલાઓ છે. તેમ છતાં દેશની ૯૮ ટકા જમીન પુરુષોના નામે છે, પણ હવે જમીન પર મહિલાઓનો...

આપણે ત્યાં જાણીતી ઉક્તિ છેઃ ઓલ્ડ ઇઝ ગોલ્ડ. કોઇ ચીજવસ્તુ હોય કે ફેશન, દરેકને આ વાત સમાન ધોરણે લાગુ પડે છે. કોઇ વસ્તુ જૂની થઇ ગઇ હોય તો ન ગમે, પણ જૂની ફેશન,...

જરાતના પાટનગરમાં વસતી ૨૩ વર્ષની યુવતીને વિશ્વની ટોપ-૫ કંપનીઓમાં સ્થાન ધરાવતી એમેઝોનમાં વાર્ષિક રૂ. ૧.૦૪ કરોડના માતબર પેકેજ સાથે સોફ્ટવેર એન્જિનિયર તરીકે...

સ્ત્રીઓના કોઇ પણ ડ્રેસને નેકલાઇન આગવો લુક આપે છે. તે માત્ર ગરદનના દેખાવને જ નહીં, તમારા સમગ્ર વ્યક્તિત્વને નિખારે છે. જોકે નેકલાઇન માટે દરેક યુવતીની પસંદગી...



to the free, weekly Gujarat Samachar email newsletter