- 15 Feb 2021
સરકાર દ્વારા સંચાલિત યરવાડાની રિજનલ મેન્ટલ હોસ્પિટલમાંથી સાજી થઈને પગભર થવા માગતી મહિલાઓને બ્યુટીશિયન બનવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. હોસ્પિટલમાં વિમેન્સ વિંગમાં એક બ્યુટીપાર્લર બનાવવામાં આવ્યું છે અને અહીં રિકવર થયેલી ત્રણ મહિલાઓને આઈબ્રો થ્રેડિંગથી...

