ચહેરાના આકાર મુજબ પસંદ કરો નોઝપિન

નાક પર પહેરવામાં આવતી નાજુક નોઝપિન માત્ર એક આભૂષણ નથી, એ મહિલાના સમગ્ર રૂપને નવી ઓળખ આપે છે. એક નાનકડી નોઝપિન તમારા લુકમાં એવો ફેરફાર લાવી શકે છે કે તમે પોતે આશ્ચર્યમાં પડી જશો. ઘણી વાર આપણે બજારમાં મળતી જાતભાતની ટ્રેન્ડી નોઝપિન પસંદ કરીને ખરીદી...

ત્વચાને ચમકદાર બનાવે વિટામિન-ઇ કેપ્સ્યુલ

ત્વચાને ચમકદાર બનાવવા માટે ઘણી યુવતીઓ બજારમાં મળતી વિવિધ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ ત્વચામાં ખાસ ફરક જણાતો નથી. જો તમને સારું પરિણામ જોઇતું હોય તો વિટામિન-ઇ કેપ્સ્યુલનો ઉપયોગ કરી શકાય છે. એ ત્વચાના દાગ-ધબ્બા અને ઝાંખપને દૂર કરીને તેને...

રશિયામાં રહેતી ૨૪ વર્ષીય યુવતી રેન ગાર્ડનને નિર્જીવ વસ્તુઓ સાથે ભારે લગાવ છે. સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી રેન આમ તો સામાન્ય લોકો જેવું જ જીવન જીવે...

દરેક માનુનીને તેની ત્વચા અને વાળ ખૂબ જ પ્રિય હોય છે અને તેની જોઈએ તેવી, બને તેટલી સંભાળ પણ રાખવાનો માનુનીઓ પ્રયત્ન પણ કરે છે. કોઈ પણ પ્રકારની ત્વચા કે...

યુએસના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં રહેતી કેટી એવર્સે ગલીઓમાં રખડતી એક ગર્ભવતી ડોગીને સંભાળીને પોતાની પાસે રાખી હતી. કેટીએ તેનું મેટરનિટી ફોટોશૂટ પણ...

બારામતીથી ૨૮ કિમી દૂર એક ગામ છે ઇન્દાપુર. ગામની સાસુ અને પુત્રવધૂ વચ્ચે કમાણીની અનોખી સ્પર્ધા શરૂ થઈ છે. સાત મહિલાઓના એસએજી (સ્વ-સહાય જૂથ) છે જે અડદની દાળના પાપડ બનાવવાનું કામ કરી રહી છે. આ વિસ્તારમાં તેમના પાપડની એટલી માંગ છે કે એક મહિનામાં...

દરેક સ્ત્રીને બીજાથી અલગ અને વધુ ખૂબસુરત દેખાવાની પ્રબળ ઈચ્છા હોય છે. આજની ૪ વર્ષની બાળાથી લઈને ૭૦ વર્ષની બહેનો ન્યૂ યર પ્રસંગે કેવો મેકઅપ કરવો તે વિશે...

 રાજસ્થાનના પાલી મારવાડમાં રેંકડી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમિકની પુત્રીએ ભારે સંઘર્ષ અને અનેક અવરોધ ઓળંગીને જીવનનું લક્ષ્ય હાંસલ કર્યું છે. ઉમ્મુલ...

સ્કોટલેન્ડ દેશની તમામ વયજૂથની મહિલાઓને વિનામૂલ્યે અને સાર્વત્રિક રીતે સેનિટરી પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવનારો વિશ્વનો પહેલો દેશ બન્યો છે. સંસદમાં તમામ ૧૨૧ સાંસદોએ...

પરદેશમાં રહેતા ભારતીયો નિયમિત રીતે જંગી રકમ વતનમાં મોકલતા હોય છે. આ અંગેના આંકડાઓ પણ અવારનવાર પ્રસિદ્ધ થતાં રહે છે. જોકે આ વખતે ‘વર્લ્ડ રેમિટ’ દ્વારા રેમિટન્સ...

ફેશન કોઇ પણ હોય, દાયકા બાદ ફેશન જગતમાં તેનું પુનરાગમન થતું જ હોય છે. ક્યારેક એના એ જ સ્વરૂપે તો ક્યારેક બીજા સ્વરૂપે. તેમાં નાના-મોટા થોડાક ફેરફાર થતાં...



to the free, weekly Gujarat Samachar email newsletter