મન હોય તો માળવે જવાયઃ 82 વર્ષની ઉંમરે વર્લ્ડ રેકોર્ડ

તમે જીમમાં જતી કોઇ પણ વ્યક્તિને પૂછો કે તમને કઈ કસરત કરવી સૌથી મુશ્કેલ પડે છે? ત્યારે સામેથી જવાબ મળે કે, મારાથી પ્લેન્ક માંડ એક-બે મિનિટ થાય છે. આ દરમિયાન સેકન્ડનો કાંટો પણ માંડ ફરતો હોય તેવું લાગે છે. 

લોહતત્વની ઉણપઃ વ્યાપક વૈશ્વિક સમસ્યા

આપણા શરીરમાં ઓક્સિજનનું વહન કરતા લાલ રક્તકણોના ઉત્પાદન સહિત મોટા ભાગના શારીરિક કાર્યો માટે અતિ સુક્ષ્મ પોષક તત્વ આયર્ન એટલે કે લોહતત્વની જરૂર પડે છે. શરીરમાં આયર્ન માટે મુખ્ય સ્રોત આહાર છે, જેમાં આંતરડા કેટલાક પ્રમાણમાં આયર્નનું શોષણ કે ઉપયોગ...

કોરોનાના આ કપરા દિવસોમાં મોટેરાઓથી માંડીને બાળકોનો મોબાઇલ ફોન, ટેબલેટ કે લેપટોપ સ્ક્રીન સામે પસાર થતો સમય વધી ગયો છે - પછી તે ઓનલાઇન કલાસીસ હોય કે ગેમ...

ઘણા લોકોને યુવા વયે જ ટાલ પડી જતી હોય છે. આ માટે અનેક કારણો પણ અપાય છે. જેમ કે, ચિંતા, ભાગદોડભરી જીવનશૈલી, ફાસ્ટફૂડનું વધુ પડતું સેવન વગેરે વગેરે. આમાં...

• ૧૦૦મા જન્મદિવસની પરિવારે ભેગા થઈને કરી ઉજવણી • ખેડા જિલ્લાના અલીન્દ્રા ગામથી ૧૯૮૩માં અમેરિકા આવ્યા હતા • ૧૧ વર્ષની વયે થયા હતા લગ્ન, પ્રેમથી બાંધી રાખ્યો...

ચીનના પાપે જન્મેલા કોરોના વાઇરસે ભારત સહિત સમગ્ર દુનિયાને પોતાની લપેટમાં લીધી છે. આમ તો કોરોના વાઇરસ એક પ્રકારનો ફ્લૂ જ છે, જેનાં લક્ષણો સામાન્ય રીતે શરદી-ઉધરસ...

સમગ્ર વિશ્વને કોરોના વાઈરસે ભરડો લીધો છે ત્યારે તેની વેક્સિન વિકસાવવા સંદર્ભે હકારાત્મક અહેવાલો મળી રહ્યા છે. વેક્સિન ફ્રન્ટરનર ઓક્સફર્ડ યુનિવર્સિટીએ બ્રિટિશ...

૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની ઊંચાઈ તેમની ઉંમરના પ્રમાણમાં વધુ હોય તો તેમને મેદસ્વિતાનું જોખમ વધુ હોવાનું નવા અભ્યાસમાં જણાયું હતું. ‘ઓબેસિટી’ જર્નલમાં...

આયુર્વેદ પ્રમાણે ધાણા હદ્ય અર્થાત્ હૃદયને પ્રિય અને હિતકારી છે. આથી જ શુભ પ્રસંગોએ શુકન દ્રવ્ય તરીકે ‘ગોળધાણા’ અચૂક ખવડાવવામાં આવે છે. તો વળી ભારતીય પરિવારોની...

તાજેતરમાં થયેલો એક અભ્યાસ કહે છે કે, હાથ વડે જમવાથી ભોજન વધુ સ્વાદિષ્ટ લાગે છે. અલબત્ત, ભોજન સ્વાદિષ્ટ લાગવાને કારણે જરૂરત કરતાં વધુ જમાય જાય છે એ એક જોખમ...



to the free, weekly Gujarat Samachar email newsletter