શું તમે એક્સ-રે, CT સ્કેન, MRI, PET સ્કેન જેવાં પરીક્ષણો વચ્ચેનો તફાવત જાણો છો?

આ તો શરીર છે ભાઈ, ચાલતાં ચાલતાં ગરબડ પણ કરી નાખે છે. આવી ગરબડ શું છે અને ક્યાં છે તેની વિશિષ્ટ તપાસ કરવા માટે ડોક્ટરો અલગ અલગ સ્કેનિંગ કરાવવાની સલાહ આપે છે. સ્કેનિંગ ટેકનોલોજીસમાં એક્સ-રે, સિટી સ્કેન અને MRI, પેટ સ્કેન અને MRA મુખ્ય ગણાય છે....

મગજ પણ જરૂરી પ્રમાણમાં કોલેસ્ટરોલ બનાવી લે છે

ઘણી વખત કામની બાબત પણ બદનામ થતી રહે છે. આવું જ ‘ખરાબ ચરબી કે લિપિડ તરીકે ઓળખાતાં કોલેસ્ટરોલ વિશે પણ કહી શકાય. શરીરમાં ફરતાં લોહીમાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધારે હોય તો હૃદય અને મગજ માટે જોખમી ગણાય છે. 

ઈમ્પિરિયલ કોલેજ લંડન દ્વારા ૧૦૦,૦૦૦થી વધુ વોલન્ટીઅર્સને સાંકળતા અભ્યાસના તારણ અનુસાર ૧૩ જુલાઈ સુધીમાં ઈંગ્લેન્ડના ૬ ટકા અથવા તો ૩.૪ મિલિયન લોકો કોવિડ-૧૯...

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) દ્વારા વયસ્કોને સારું ભોજન કરવા, વજન ઘટાડવા અને સક્રિય બની રહેવા પ્રોત્સાહિત કરવા ‘બેટર હેલ્થ’ નામના નવા વયસ્ક આરોગ્ય અભિયાનનો મોટા પાયે આરંભ કરાયો છે. આરોગ્યપ્રદ આહાર અને વધુ કસરત કરવાના પગલાં લઈને તમામ લોકો લાભ...

લંડનમાં અને વિશેષ તો બરોઝમાં કામકાજને કોરોના વાઈરસથી ભારે માર પડ્યો છે ત્યારે માનસિક આરોગ્ય સેવાઓ સમક્ષ જનારા લોકોના વલણમાં ભારે બદલાવ જોવાં મળે છે. કેપિટલના...

આપણા જૂના જમાના લોકોને તો ખબર જ છે, પરંતુ હવે વિજ્ઞાને પણ મંજૂરીની મહોર લગાવી છે. આપણે ત્યાં જાણીતી ઉક્તિ છે કે સવારનો નાસ્તો રાજા જેવો, બપોરનું ભોજન મધ્યમ...



to the free, weekly Gujarat Samachar email newsletter