પૂરતી ઊંઘ વિના મગજ પોતાને જ ખાવા લાગે છે

તમે કદાચ જાણતા હશો કે સાપ કે વીંછી જેવાં સરિસૃપ વર્ગના પ્રાણીઓ પોતાના બચ્ચાંનો કોળિયો કરી જાય છે. તમને કદાચ નવાઈ લાગશે કે આપણું મગજ પણ આવું જ કરે છે જ્યારે તેને પૂરતી ઊંઘ મળતી ના હોય. ઊંઘ ન મળતી હોય તેવાં ઊંદરો પર અભ્યાસમાં વિજ્ઞાનીઓને લાંબા...

હેલ્થ ટિપ્સઃ મિત્રતાઃ દવાનું કામ કરે છે, મનને મજબૂત બનાવે છે

મિત્રતા વૃદ્ધાવસ્થામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમેરિકાની મિશિગન યુનિવર્સિટી દ્વારા વૃદ્ધત્વ પર કરાયેલા એક સરવેમાં આ હકીકત પ્રકાશમાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે, 50 વર્ષ અને તેથી વધુ ઉંમરના મોટાભાગના લોકોને ઓછામાં ઓછો એક નજીકનો મિત્ર...

આયુર્વેદ પ્રમાણે ધાણા હદ્ય અર્થાત્ હૃદયને પ્રિય અને હિતકારી છે. આથી જ શુભ પ્રસંગોએ શુકન દ્રવ્ય તરીકે ‘ગોળધાણા’ અચૂક ખવડાવવામાં આવે છે. તો વળી ભારતીય પરિવારોની...

તાજેતરમાં થયેલો એક અભ્યાસ કહે છે કે, હાથ વડે જમવાથી ભોજન વધુ સ્વાદિષ્ટ લાગે છે. અલબત્ત, ભોજન સ્વાદિષ્ટ લાગવાને કારણે જરૂરત કરતાં વધુ જમાય જાય છે એ એક જોખમ...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (ડબ્લુએચઓ - ‘હૂ’) મેલેરિયાની સારવારમાં વપરાતી દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીન (એસચીક્યુ) વડે કોરોનાના દર્દીઓની સારવાર કરવાની ટ્રાયલ...

કોરોના વાઇરસના મામલે વધુ એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. નિષ્ણાતોના મતે આ વાઇરસ મગજ પર પણ ખરાબ અસર કરી શકે છે. એટલું જ નહીં, કોરોના અસાધ્ય બીમારીઓનું કારણ...

કોવિડ-૧૯ના પ્રકોપને કારણે બધા માસ્ક પહેરતા થયા છે, પછી તે N-95 માસ્ક હોય, થ્રી-લેયર માસ્ક હોય કે કપડાનો જાતે બનાવેલો માસ્ક હોય. આ માસ્ક આપણને કોરોના મહામારી...

ભારતીય રસોઇઘરમાં એટલી બધી ગુણકારી વસ્તુઓ તમને મળી રહેશે કે જેના ઉપયોગથી આપણે શરીરની ઘણી તકલીફોથી બચી શકીએ છીએ. ખાદ્યપદાર્થોની સાથેસાથે ભોજનને ટેસ્ટી બનાવતાં...

કોરોના વાઈરસની આરોગ્ય પર લાંબા ગાળાની અસરો વિશેનો અભ્યાસ લેસ્ટરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. લેસ્ટરની ટીમની આગેવાની હેઠળ ૮.૪ મિલિયન પાઉન્ડના ખર્ચ સાથેના PHOSP-COVID અભ્યાસમાં આશરે ૧૦,૦૦૦ પેશન્ટ ભાગ લેવાની ધારણા છે. સમગ્ર યુકેમાં કોવિડ-૧૯ની લાંબા...

જે મહિલાઓ અપૂરતી ઊંઘ લેતી હોય કે અનિદ્રાથી પીડાતી હોય તો તેઓ વધુ ભોજન આરોગતી લેતી હોય છે. સંશોધકોએ ૫૦૦થી વધુ મહિલાઓની ઊંઘવાની પદ્ધતિ અને ખાવા-પીવાની આદતોનો...



to the free, weekly Gujarat Samachar email newsletter