હેલ્થ ટિપ્સઃ મગની દાળ એટલે ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો કાળ

આજની દોડધામભરી જીવનશૈલી અને ખરાબ આહારના કારણે ફેટી લીવર, બેડ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ જેવી સમસ્યાઓ ઝડપથી વધતી જાય છે. ફેટી લીવરની સમસ્યા લીવરમાં ગંદકી અથવા તો ફેટ જામી જવાના કારણે થાય છે. આ સમસ્યા સાથે પાચન સંબંધિત સમસ્યાઓ પણ સામાન્ય બની ગઈ છે,...

શરીરમાં સ્ફૂર્તિનો સંચાર કરશે 10 મિનિટના મિની યોગ

ભાગદોડભરી જિંદગીમાં માત્ર 10 મિનિટના મિની યોગ તમને નવી ઊર્જા આપી શકે છે. તમે પોતાના બધા જ કામ કરતા રહીને પણ તેને કરી શકો છો. આ યોગાસન સરળ છે, જેને કોઈપણ વ્યક્તિ, કોઈપણ ઉમરે સરળતાથી કરી શકે છે. યોગ આપણા શરીર અને મનમાં એક લય પેદા કરે છે. યોગ તમારા...

આપણા જૂના જમાના લોકોને તો ખબર જ છે, પરંતુ હવે વિજ્ઞાને પણ મંજૂરીની મહોર લગાવી છે. આપણે ત્યાં જાણીતી ઉક્તિ છે કે સવારનો નાસ્તો રાજા જેવો, બપોરનું ભોજન મધ્યમ...

યુકેમાં કોરોના વાઈરસના સંક્રમણમાં પોઝિટિવ આવનારા કે કોવિડ-૧૯ના લક્ષણો ધરાવતા લોકો માટે એકાંતવાસ (સેલ્ફ-આઈસોલેશન)નો સમયગાળો સાત દિવસથી વધારીને ૧૦ દિવસનો...

અત્યાર સુધી વ્યાપક માન્યતા રહી છે કે મહામારી કોરોનાનો વાઇરસ મોં કે નાક માર્ગે જ શરીરમાં પ્રવેશી શકે છે, પરંતુ હવે એક નવું સંશોધન કહે છે કે કોરોના મોં અને...

કોઇ વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો છે કે નહીં તેની તપાસ માટે અનેક દુનિયાના અનેક દેશોમાં સિરો સર્વે થઈ રહ્યો છે. આ ટેસ્ટમાં એ જોવામાં આવે છે કે, શરીરમાં...

સાદા બ્લડ ટેસ્ટથી જ કેન્સરના લક્ષણો દેખાવા લાગે તેના ચાર વર્ષ અગાઉ જ ફેફસા અને લિવરની ગાંઠ સહિત પાંચ પ્રકારના કેન્સર વિશે જાણી શકાય તેવો દાવો વિજ્ઞાનીઓ...

દરરોજ ૨,૧૦૦ પગલાં ચાલવાથી સિનિયર સિટિઝનોના આયુષ્યમાં વધારો થતો હોવાનું વિજ્ઞાનીઓએ એક અભ્યાસના આધારે તારવ્યું છે. સાન ડિયાગોની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)એ એક અભ્યાસના આધારે જણાવ્યું છે કે કોરોના વાઇરસનો ભોગ બનેલો દર્દી જો ધુમ્રપાનની આદત ધરાવતો હોય તો તેને માથે મોતનું જોખમ...



to the free, weekly Gujarat Samachar email newsletter