બાળકોમાં અનેક સમસ્યા નોતરે છે મેદસ્વિતા

વિશ્વભરમાં બાળકોમાં ઓબેસિટી (મેદસ્વિતા) વિકરાળ સમસ્યા તરીકે ઉભરી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (‘હૂ’)ના તાજેતરમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર, 2022માં 5 થી 19 વર્ષની વયના લગભગ 39 કરોડ બાળકો અને ટિનેજર્સનું વજન વધારે હતું. તેમાંથી 16 કરોડ લોકો...

દિવસે ટીવી વધુ જોવાની આદત રાત્રે પેશાબની માત્રા વધારે

સામાન્ય રીતે રાત્રે પેશાબ કરવા નિયમિત ઉઠવું પડતું નથી પરંતુ, જો એકથી વધારે વખત પેશાબ કરવા જવાની ઈચ્છા થાય તેને નોક્ટુરીઆ કહે છે. ચીનના વેન્ઝોઉ મેડિકલ યુનિવર્સિટીના સંશોધકોએ યુએસમાં 2011થી 2016ના ગાળામાં વાર્ષિક નેશનલ હેલ્થ એન્ડ ન્યૂટ્રિશન એક્ઝામિનેશન...

વર્ષ ૨૦૧૫થી ૨૧ જૂનની ઉજવણી ‘વિશ્વ યોગ દિવસ’ તરીકે કરવામાં આવી રહી છે તે સમયથી જ યોગ અંગેની જાગૃતિમાં પણ વધારો થયો છે. માત્ર અમદાવાદમાં જ યોગ કરનારાઓની...

દેશવિદેશમાં જાતજાતનાં વર્કઆઉટ-રેજિમ અને ફિટનેસ-ટ્રેન્ડ્સ આવે છે અને જાય છે, પણ ભારતીય યોગશાસ્ત્ર સ્વાસ્થ્ય માટે એટલું અસરકારક અને લાભકર્તા છે કે તેણે આજેય...

મોઢામાં ચાંદાં પડવાની તકલીફ ઘણી સામાન્ય છે એટલે ઘણા લોકો એને અવગણતા હોય છે. મોટાભાગે પોતાની મેળે જ ઠીક થઈ જતી આ તકલીફ પાછળ ઘણાં છૂપાં કારણો પણ હોઈ શકે છે. જો વ્યક્તિને અલ્સરની સમસ્યા અવારનવાર સતાવતી હોય, લાંબા સમય સુધી એ અલ્સર મટતું ન હોય અથવા...

યુકેમાં પેશન્ટે હાલ તેના જનરલ પ્રેક્ટિશનર GP સાથે મુલાકાત કરવા ૧૩ દિવસની રાહ જોવી પડે છે, જે સંખ્યા ૨૦૧૫માં ૧૦ દિવસની હતી. જો, જનરલ પ્રેક્ટિસ સિસ્ટમમાં...

રાજકોટ શહેરની કેન્સર હોસ્પિટલમાં ૩૭ વર્ષથી ફરજ બજાવતા અને ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા ડો. વી. કે. ગુપ્તાના કહેવા પ્રમાણે સમગ્ર ભારતમાં મોં અને ગળાના કેન્સરના...

ઓબેસિટી ઘણા રોગની કારક છે. એટલું જ નહીં, ઓબેસિટીને કારણે શરીરમાં જમા થતી ફેટ્સ અને પ્રોટીનની ઊણપ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવે છે.

સ્વાસ્થ્ય બાબતે લોકો પહેલાં કરતાં ઘણા વધારે જાગૃત જોવા મળે છે, પરંતુ આજે પણ જ્યારે ડોક્ટર્સ ટેસ્ટ કરાવવા માટેની સલાહ આપે ત્યારે ટેસ્ટનું લાંબુંલચક લિસ્ટ...

આંખના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. આમાં પણ વૃદ્ધાવસ્થામાં અંધાપાનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે તેની મુખ્ય કારણ છે મોતિયો. એક સમયે મોતિયાની તકલીફને...

ત્રીજા ભાગના બ્રિટિશરોના માથે અકાળે મૃત્યુનું જોખમ તોળાઈ રહ્યું છે. આ લોકો કોઈ જ કસરત કરતા ન હોવાના કારણે તેમના માથે આ જોખમ મંડરાઇ રહ્યું હોવાનું એક નવા...

તમે જિમમાં એક્સરસાઇઝ કરતાં-કરતાં ડેક પર વેસ્ટર્ન મ્યુઝિક સાંભળવાના શોખીન છો? કે પછી દરિયાકિનારે સાગરનાં મોજાંનો અવાજ સાંભળવા કરતાં તમને કાનમાં હેડફોન ભરાવીને...



to the free, weekly Gujarat Samachar email newsletter