મગજને પીડાના સંકેતો ન પહોંચે તે માટે ‘પેઈન સ્પોન્જ’ વિકસાવાશે

આપણને કોઈ ઈજા થાય અને તેની પીડા સમજાય તે પહેલા મગજને તેના સિગ્નલ્સ પહોંચે છે અને તે પછી પીડાનો અનુભવ થાય છે. આપણે પીડા દૂર કરવા પેઈનકિલર્સનો સહારો લઈએ છીએ

સપ્તાહમાં 4 વાર નાળિયેર પાણી પીવાના 6 ફાયદા

ઉનાળો હોય કે ચોમાસુ, ઘણા લોકો રોજ નાળિયેર પાણી પીવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે અઠવાડિયામાં ફક્ત 3-4 વાર જ નાળિયેર પાણી પીવાથી ખૂબ ફાયદો થઈ શકે છે?

જીવનની ઉજળી બાજુએ જોવું જોઈએ તે હંમેશા એક સારી સલાહ રહી છે. હવે તો સંશોધકો પણ કહે છે કે હકીકતમાં આ સલાહનું પાલન કરવાથી તે તમારા જીવનને દીર્ઘાયુષ બનાવવામાં...

યુકેમાં હાથ ધરાયેલા એક સર્વે અનુસાર બ્લડ પ્રેશરની દવા આપવાની રીત બદલવામાં આવે તો હજારો દર્દીને હાર્ટ એટેકથી બચાવી શકાય એમ છે. 

વર્તમાન સમયે દિવસેને દિવસે લોકોમાં માનસિક તણાવ વધતો જાય છે. ભાગદોડભરી જિંદગી અને સામાજિક જીવનના કારણે સ્ટ્રેસમાં વધારો થાય છે જેની સીધી જ અસર માનસિક સ્વાસ્થ્ય...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)એ બેબી ફૂડ પ્રોડક્ટ્સમાં વધારાની સુગર પર પ્રતિબંધ મૂકવા હાકલ કરી છે. સંગઠને ચેતવણી ઉચ્ચારી છે કે બેબી ફૂડ પ્રોડક્ટ્સ...

ચોમાસામાં ભરપૂર ખવાતી દેશી - વિદેશી મકાઈ ખૂબ પૌષ્ટિક છે. તેમાં ફોસ્ફરસ, મેગેંનિઝ, કોપર, ઝિંક, આયર્ન અને સિલેનિયમ સારા પ્રમાણમાં છે. તેમાં થોડા પ્રમાણમાં...

સુપરફૂડ્સ એટલે શરીર માટે લાભકારક એવા ખાદ્ય પદાર્થો જે પોષક દ્રવ્યો કે ફાયટોકેમિકલ તત્વોથી ભરપૂર હોય, જે ચોક્કસ પ્રકારના આરોગ્યપ્રદ લાભો ધરાવતો હોય, જેની...



to the free, weekly Gujarat Samachar email newsletter