મગજને પીડાના સંકેતો ન પહોંચે તે માટે ‘પેઈન સ્પોન્જ’ વિકસાવાશે

આપણને કોઈ ઈજા થાય અને તેની પીડા સમજાય તે પહેલા મગજને તેના સિગ્નલ્સ પહોંચે છે અને તે પછી પીડાનો અનુભવ થાય છે. આપણે પીડા દૂર કરવા પેઈનકિલર્સનો સહારો લઈએ છીએ

સપ્તાહમાં 4 વાર નાળિયેર પાણી પીવાના 6 ફાયદા

ઉનાળો હોય કે ચોમાસુ, ઘણા લોકો રોજ નાળિયેર પાણી પીવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે અઠવાડિયામાં ફક્ત 3-4 વાર જ નાળિયેર પાણી પીવાથી ખૂબ ફાયદો થઈ શકે છે?

વૃદ્ધાવસ્થામાં પ્રવેશેલા દરેક લોકો માટે સાંભળવાની સમસ્યા ઘણી સામાન્ય છે. ઉંમર વધતી જાય તેમ શ્રવણશક્તિમાં ધીમે ધીમે ઘટાડો થતો રહે તે અનિવાર્ય ગણાય છે. ઘણાં...

અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના સંશોધકોએ હેલ્થ ઇન્સ્યોરન્સના રાષ્ટ્રવ્યાપી ડેટાનો અભ્યાસ કર્યા બાદ તારણ રજૂ કર્યું છે કે જે બાળકોને પેટના ફ્લૂની રોટાવાઇરસ...

કૂતરાં અને બિલાડી પાળવાનો શોખ ધરાવનારા લોકો પર આરોગ્યનું જોખમ થઈ શકે છે. તાજેતરમાં જ થયેલા એક અભ્યાસમાં જણાયું કે પાલતુ પશુ (પેટ્સ) રાખનારા લોકોને આંતરડાની...

બપોરની થોડીક વારની ઊંઘ બાળકોમાં ખુશાલી લાવવામાં તેમ જ તેમનું વર્તન અને શૈક્ષણિક દેખાવ સુધારવામાં મદદરૂપ થાય છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોએ ગ્રેડ...

લગભગ ૩૪ ટકા પુખ્ત લોકો દરરોજ મલ્ટિ વિટામીન્સ, ફિશ ઓઈલ કે એન્ટિ ઓક્સિડેન્ટ્સ સહિતના સપ્લિમેન્ટસ (પૂરક આહાર) લે છે જેના કારણે તેના બજારમાં પાંચ વર્ષમાં છ...

ડોક્ટરો હૃદયની તંદુરસ્તી વધારવા અને હૃદયરોગને અટકાવવા માટે ‘ખરાબ’ કોલેસ્ટરોલ ઓછું રહે તેવી ભલામણ કરતા હોય છે. પરંતુ આ ઓછું એટલે કેટલું તે કોઈ ખોંખારીને...

સ્વિત્ઝર્લેન્ડની ડ્રગ્સ બનાવતી જગવિખ્યાત કંપની નોવાર્ટીસે બાળકોમાં જોવા મળતા એક વિશિષ્ટ રોગની જીન થેરેપી માટે ખાસ પ્રકારની દવા વિકસાવી છે. આ ડ્રગ્સના ઉપયોગ...



to the free, weekly Gujarat Samachar email newsletter