અલ્ઝાઇમરના 7 સ્ટેજઃ બ્રેઇન ગેમ્સ અને નિયમિત વોકિંગ ખતરો ઘટાડશે

ચાવી ક્યાં રાખી? આજે કયો વાર છે? આવી મૂંઝવણ ક્યારેક થાય તો ઠીક છે, પરંતુ કોઇને આવી સામાન્ય વાતો પણ યાદ રાખવામાં દરરોજ મુશ્કેલી થાય, સમય-સ્થળનો અંદાજ ન થાય તો તે અલ્ઝાઈમરની શરૂઆત હોય શકે છે. આ મગજને ધીરે ધીરે બગડતી બીમારી છે. યાદશક્તિ, વિચારવાની...

સારા સ્વાસ્થ્ય માટે દરરોજ 7,000 સ્ટેપ્સ પૂરતાં

ફિટ રહેવા માટે દરરોજ 10 હજાર પગલાં ચાલવાની સામાન્ય માન્યતા છે. જોકે હવે એક નવા વૈશ્વિક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે આટલી બધી મહેનત કરવાની જરૂર નથી. 

બ્લડ કેન્સર (Acute lymphoblastic leukaemia)ના વિશિષ્ટ પ્રકારથી પીડાતા ૧૧ વર્ષના યુવાન ઠક્કર કેન્સરનો સામનો કરવા માટે CAR-T થેરાપી મેળવનાર NHSનો પ્રથમ પેશન્ટ...

શું તમે બેઠા છો? તો ઊભા થઈ જાવ અને આ લેખ વાંચો, કેમ કે, તાજેતરમાં થયેલા સંશોધનમાં એવું તારણ નીકળ્યું છે કે લાંબો સમય બેસી રહેવાથી મૃત્યુનું જોખમ વધી જાય...

પનીર ખાવામાં ભલે મોળું લાગતું હોય, પરંતુ સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ લાભકારક છે. દૂધમાંથી બનતા પનીરનો વિવિધ રીતે ઉપયોગ થઈ શકે છે. પનીરમાં કેલ્શિયમ, પ્રોટીન,...

આજકાલ શરીર ઉતારવા માટે જીમમાં જવાનું, જોગિંગ કે રનિંગ કરવાનું ચલણ વધ્યું છે ત્યારે જેસિકા સ્લોટર એવી વ્યક્તિ છે જેમણે ઘરમાં રહીને જ વજનમાં નોંધપાત્ર ઘટાડો...

મોસ્કો અને ચેક રિપબ્લિકના વિજ્ઞાનીઓએ એવી એન્ટી-બેક્ટેરિયલ બેન્ડેજ બનાવી છે, જે શરીરનો ઘા ભરીને ચામડી સાથે જ ભળી જશે. એટલું જ નહીં, બેન્ડેજ લગાવ્યા બાદ...

પ્રોસ્ટેટ વૃદ્ધિની બીમારીથી પીડાતા લાખો પુરુષો માટે આશાનું કિરણ દેખાયું છે. નવી વૈજ્ઞાનિક શોધ અનુસાર શુદ્ધ આલ્કોહોલ અથવા ઈથેનોલનું ઈન્જેક્શન પ્રોસ્ટેટ...

 મોટી વયે વ્યક્તિના મગજમાં અલ્ઝાઈમરના ચિહ્નો જોવા મળતાં હોય તો પણ તેઓ જો સક્રિય હોય તો તેમની યાદશક્તિ અને વિચાર કરવાની ક્ષમતા અકબંધ જળવાઈ રહેતી હોવાનું અભ્યાસમાં જણાયું હતું.

સેન્ડવીચ કેરર્સ એટલે કે પોતાના બાળકો તેમજ વડીલ સગાં સંબંધીઓની સંભાળ લેતાં લોકો સામાન્ય લોકો કરતાં વધુ પ્રમાણમાં એન્ક્ઝાઈટી અને ડિપ્રેશનનો ભોગ બને છે. ઓફિસ...

ટાઈપ-૧ ડાયાબિટીસ ધરાવતા લોકોમાં બ્લડસુગરનું પ્રમાણ ખૂબ ઘટી જાય ત્યારે તેમને સાવચેત કરવા માટે ડોગ્સને તાલીમ આપી શકાય તેમ મોટાપાયે હાથ ધરાયેલા ટ્રાયલમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter