હેલ્થ ટિપ્સઃ ઈસબગુલ એટલે કબજિયાતમાં રાહત અપાવતું ફાઈબર

આપણે જે ખોરાક લઈએ તેનું પાચન થયાં પછી વધેલા કે બિનઉપયોગી તત્વોનો નિકાલ મળ દ્વારા થાય છે. યોગ્ય રીતે મળવિસર્જન ન થાય ત્યારે કબજિયાત થઈ હોવાનું કહેવાય છે. વિશ્વમાં 12 ટકા લોકો કબજિયાતથી પીડાતા હોવાનું આંકડા જણાવે છે. 6 મહિના કરતાં વધુ સમય સુધી...

છાતીમાં બળતરાની દવાઓથી માઈગ્રેન્સનું વધતું જોખમ

છાતીમાં બળતરાની ફરિયાદ હોય ત્યારે લાખો લોકો દ્વારા લેવાતી દવાઓ ફાયદાના બદલે નુકસાન પણ કરી શકે છે. આવી દવાઓ પીડાકારી માઈગ્રેન અને બ્રેઈન એટેક્સનું જોખમ વધારે છે. 

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા લંગ કેન્સર, ફેફસાના રોગ અને હૃદયરોગના લક્ષણો વિશે જાગૃતિ કેળવવા પ્રથમ રાષ્ટ્રીય અભિયાન ‘Be Clear on Cancer’ આરંભાયું છે....

બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ અભ્યાસ અનુસાર મધ્ય-વયના લોકોમાં ઘૂંટણના નુકસાન માટે કસરત પણ સર્જરીની જેટલી જ અસરકારક હોવાનું જણાવાયું છે. અભ્યાસના તારણો...

સતત ટ્રાફિકના ઘોંઘાટમાં રહેનારા લોકોને હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે તેમ એક અભ્યાસમાં જણાયું છે. તેમાં પણ મેઈન રોડ અને રેલ્વે લાઈનની નજીક રહેતા લોકોને...

એક આઘાતજનક રિપોર્ટમાં ખાદ્યનિષ્ણાતોએ ચેતવણી આપી છે કે હોસ્પિટલ્સમાં પેશન્ટ્સને ભોજન-નાસ્તામાં અપાતી પ્રી-પેક્ડ સેન્ડવિચ તેમના મોતનું કારણ બની શકે છે. જીવલેણ...

ડાયાબિટીસની બીમારીની જંજાળમાં રાહત મેળવવા માટે આર્ટિફિશિયલ પેન્ક્રિયાસ (સ્વાદુપિંડ) બનાવવામાં આવ્યું છે, જે આ દર્દથી પીડાતાં લોકોને સામાન્ય જીવન વીતાવવામાં...

NHS માનસિક આરોગ્યના દર્દીઓની સારવાર માટે એન્ટિડિપ્રેશન્ટ્સ પીલ્સ પાછળ દરરોજ રેકોર્ડ ૭,૮૦,૦૦૦ પાઉન્ડનો ખર્ચ કરે છે. નબળી મેન્ટલ હેલ્થ સર્વિસીસ આવા દર્દીઓને...

સદાબહાર સ્વસ્થ રહેવું હોય તો દિવસ દરમિયાન વધુમાં વધુ પાણી પીવાનું રાખો. તમારી ત્વચા ચમકદાર બનશે, એનું લચીલાપણું બરકરાર રહેશે અને અનેરી ફ્રેશનેસ મળશે.

વિશ્વમાં સેંકડો, હજારો નહીં, લાખો લોકો યોગના માધ્યમથી સદાબહાર સ્વાસ્થ્ય જાળવે છે. તન-મનને સદાસર્વદા ચુસ્ત-દુરસ્ત રાખતી ૫૦૦૦ વર્ષ પુરાણી ભારતીય યોગ પદ્ધતિને...

કેન્સર લીમ્ફેટિક સિસ્ટમમાં પ્રસરી ગયું છે કે કેમ તેને ચકાસવા પેનાઈલ કેન્સરના દર્દીઓએ લિમ્ફ નોડ બાયોપ્સીઓ કરાવવાની જરૂર પડે છે. જોકે, એશિયન ફાઉન્ડેશન ફોર...

શરીર માટે કઈ ચીજો આરોગ્યપ્રદ છે તેની જ્યારે પણ ચર્ચા થાય છે ત્યારે જે-તે ચીજમાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ કેટલાં અને કેટલી માત્રામાં છે એ અચૂક જોવાતું હોય છે....



to the free, weekly Gujarat Samachar email newsletter