તણાવ કે પાણીની ઊણપથી પણ બ્લ્ડ સેમ્પલમાં મુશ્કેલી

જો બ્લડ સેમ્પલ આપતી વેળા તમારી નસ શોધવામાં સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો તેનું કારણ સ્ટ્રેસ કે પછી શરીરમાં પાણીની ઉણપ પણ હોઈ શકે છે. ઈંગ્લેન્ડના ધ વ્હાઈટલી ક્લિનિકના કન્સલ્ટન્ટ વેઇન્સ સર્જન ડો. વ્હાઈટલીના કહેવા અનુસાર બ્લડ સેમ્પલ માટે દર્દીની...

તમે બેસી રહેશો તો હાર્ટ પણ બેસી જવાનું જોખમ

તમે ભલે બેસી રહેવાને કોઈ પ્રવૃત્તિ ગણાવતા હો પરંતુ, ઉંઘવા સહિત અન્ય કોઈ પ્રવૃત્તિ કે એક્ટિવિટીની સરખામણીએ તે હૃદય માટે વધુ નુકસાનકારક છે. બેસી રહેવામાં જે સમય ખર્ચાતો હોય તેમાં ઘટાડો કરીને અને થોડા કલાક ડેસ્ક પાસે ઉભા રહેવામાં પણ ગાળીને લોકો...

આજે વિશ્વની વસતીના લગભગ ચોથા ભાગના લોકો હાઈ બ્લડપ્રેશરની તકલીફથી પીડાય છે અને રોજેરોજ આવા રોગીઓની સંખ્યા વધી રહી છે. આ સમયે રોગના ઉપચાર સંદર્ભે પાયાની...

વિટામિન સી અને એન્ટિ-ઓક્સિડન્ટસથી ભરપૂર આ ફળના એટલા ફાયદા છે કે એ લગભગ દરેક રોગમાં વિવિધ અનુપાન સાથે ચમત્કારિક કહી શકાય એવું પરિણામ આવે છે. ઠંડીમાં માત્ર...

ગરમ પ્રવાહી પીવાથી ઠંડક મેળવવાની વાતને ઘણા લોકો વિરોધાભાસી માને તે સ્વાભાવિક છે પરંતુ, ગરમાગરમ દિવસમાં ગરમ ચા, કોફી અથવા પાણી પીવાથી ખરેખર તમને ઠંડા થવામાં...

આપણા વડીલોને પૂછીએ કે તમારી દિનચર્યા કેવી રહેતી અને તમે આખો દિવસ શું કામ કરતા હતા? તો આપણને સવારે પાંચ વાગવાથી લઈને રાત્રે નવ વાગ્યા સુધીનું તેમના આખા...

ભાવનગર શહેરના ૧૦૨ વર્ષના વડીલ મહિલા રાણીબહેને કોરોનાને હરાવ્યો છે. મક્કમ મનોબળ અને તબીબી ટીમની કાળજીના પગલે રાણીબહેન ૧૨ દિવસ બાદ કોરોનામુક્ત થઇને ઘરે પરત...

સામાન્ય જનધારણા એવી છે કે સક્રિય જીવનમાંથી નિવૃત્તિ બાદ લોકો એકલતાથી પીડાય છે. જ્યારે તમે જીવનમાં કોઈ એક ઉંમરના પડાવ પર પહોંચો ત્યારે તમને એકલતા કોરી ખાય...

અમેરિકાના લાસ વેગાસમાં ૨૦૧૩માં ગંભીર એલર્જિક રિએક્શનના કારણે એમ્બ્યુલન્સ સેવા દ્વારા સારવાર બાદ બ્રેઇન ડેડ જાહેર થયેલી એક યુવતીના પરિવારને ૨.૯૫ કરોડ ડોલર (અંદાજે રૂ. ૨૨૦ કરોડ)નું વળતર ચૂકવવા જ્યુરીએ આદેશ કર્યો છે.

સ્ત્રીઓના શરીરમાં આવતા હોર્મોનલ બદલાવ ક્યારેક તેને રુમેટોઇડ આર્થ્રાઇટિસનો ભોગ બનાવતા હોય છે. આ રોગમાં મુખ્યત્વે હાથના નાના સ્નાયુઓ અસરગ્રસ્ત થાય છે. વળી...

ડાયાબિટીસ ભલે ખુદ એક રોગ ન હોય, પરંતુ તે અસંખ્ય રોગોને આવકારનારી એક શારીરિક અવસ્થા જરૂર છે. ડાયાબિટીસને કારણે શરીરનું લગભગ દરેક અંગ અસરગ્રસ્ત થઈ શકે છે....



to the free, weekly Gujarat Samachar email newsletter