હેલ્થ ટિપ્સઃ ડી-ડાઇમર ટેસ્ટ બ્લડમાં ક્લોટિંગનું સ્તર બતાવે છે

કોઇ પણ જાતની ઈજા પહોંચે ત્યારે શરીર લોહીને વહી જતું અટકાવવા માટે ઈજાવાળા સ્થાન પર આપમેળે જ લોહીની ગાંઠ બનાવીને તેને થીજાવી નાખે છે. આ પ્રક્રિયાને ક્લોટિંગ કહે છે. શરીરમાં આંતરિક ઈજા પણ થતી હોય છે. બ્લિડિંગ બંધ થયા પછી ક્લોટ ધીમે ધીમે તુટી જાય...

તણાવ કે પાણીની ઊણપથી પણ બ્લ્ડ સેમ્પલમાં મુશ્કેલી

જો બ્લડ સેમ્પલ આપતી વેળા તમારી નસ શોધવામાં સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો તેનું કારણ સ્ટ્રેસ કે પછી શરીરમાં પાણીની ઉણપ પણ હોઈ શકે છે. ઈંગ્લેન્ડના ધ વ્હાઈટલી ક્લિનિકના કન્સલ્ટન્ટ વેઇન્સ સર્જન ડો. વ્હાઈટલીના કહેવા અનુસાર બ્લડ સેમ્પલ માટે દર્દીની...

શારીરિક રીતે તમને કોઇ તકલીફ નથી. ઉંમર પણ ૩૫ કે ૪૦ની આસપાસ છે. આમ છતાં સવારે તમે પથારીમાંથી ઉઠો છો ત્યારે તમને થાક કેમ લાગે છે? થાક (ફટીગ) આજના જમાનાનો...

કોરોના મહામારીએ ભલે દુનિયાભરમાં કહેર વર્તાવ્યો હોય, પરંતુ તેણે અનેક મુદ્દે આપણને બોધપાઠ પણ ભણાવ્યો છે. જેમ કે...

સામાન્યપણે આપણે જ્યારે ભૂખ લાગે છે ત્યારે આપણે ફ્રીજ ખોલીને સામે જે હાથમાં આવ્યું તે આરોગી લઈએ છીએ. તે વખતે આપણે વિચારતા નથી કે શું આરોગવાથી લાભ થશે અને...

ઓ...હ દર્દથી માથું ફાટફાટ થાય છે, એવું આપણે ઘણી વાર ઘણા બધાના મોઢે સાંભળ્યું હશે. તમે યાદ કરો, તમારા વર્તુળમાં ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે જેનું ક્યારેક...

શું તમને કોઇ વાત યાદ નથી આવતી? કોઇ ચીજવસ્તુ ક્યાંય મૂકી દીધાનું યાદ નથી આવતું? ડોન્ટ વરી, પેનિક થવાની જરૂર નથી. થોડીક સેકન્ડ આંખો બંધ કરીને તેને યાદ કરવાનો...

રસીનો મૂળ ઉદ્દેશ જે તે વ્યક્તિના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પેદા કરવાનો હોય છે. અત્યારે અપાઈ રહેલી રસીઓ આ કામ કરી રહી છે, પરંતુ અમેરિકામાં ગર્ભવતી મહિલાને...

જૂના જમાનાના લોકો તો જાણે જ છે, પરંતુ હવે વિજ્ઞાને પણ તેના પર મંજૂરીની મહોર મારી છે. આપણે ત્યાં બહુ જાણીતી ઉક્તિ છેઃ રાજા જેવો નાસ્તો કરો, મધ્યમ વર્ગ જેવું...

પાંત્રીસથી ચાળીસ વર્ષની વય થાય એટલે સ્ત્રી અને પુરુષ બંનેમાં આ બદલાવ જોવા મળેઃ પાતળો બાંધો ધરાવનાર વ્યક્તિનું શરીર પણ ભરાવા લાગે. ખાસ કરીને પેટની આજુબાજુમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter