
જે દર્દીમાં જિનેટિકલી મોડિફાઈડ ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું તે દર્દીનું ટ્રાન્સપ્લાન્ટના બે મહિના પછી મૃત્યુ નીપજ્યું છે. મેડિકલ જગતમાં સીમાચિહ્નરૂપ...
14 વર્ષનો માઇકલ મોટાભાગનો સમય મોબાઈલ સ્ક્રીન પર વીતાવે છે. અરે, એક બે કલાક નહીં, માઇકલ દસ દસ કલાક સુધી મોબાઈલ જુએ છે. હવે તે શારીરિક અને માનસિક સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. મોબાઈલની લતથી તેનાં માતાપિતા ચિંતામાં હોય એ સ્વાભાવિક છે. માઇકલે દોસ્તોને...
તમે જીમમાં જતી કોઇ પણ વ્યક્તિને પૂછો કે તમને કઈ કસરત કરવી સૌથી મુશ્કેલ પડે છે? ત્યારે સામેથી જવાબ મળે કે, મારાથી પ્લેન્ક માંડ એક-બે મિનિટ થાય છે. આ દરમિયાન સેકન્ડનો કાંટો પણ માંડ ફરતો હોય તેવું લાગે છે.
જે દર્દીમાં જિનેટિકલી મોડિફાઈડ ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું તે દર્દીનું ટ્રાન્સપ્લાન્ટના બે મહિના પછી મૃત્યુ નીપજ્યું છે. મેડિકલ જગતમાં સીમાચિહ્નરૂપ...
આપણી ગુજરાતીમાં બહુ જાણીતી કહેવત છે પહેલું સુખ તે જાતે નર્યાં. મતલબ કે જીવનનું સૌથી મોટું સુખ છે નિરામય સ્વાસ્થ્ય, તંદુરસ્તી. વ્યક્તિ ગમેતેટલી ધનવાન હોય,...
સામાન્યપણે કહેવાય છે કે આહારમાં વિપુલ પ્રમાણમાં શાકભાજીનો ઉપયોગ લાંબા અને સ્વસ્થ જીવનની ચાવી છે પરંતુ, ઓક્સફર્ડના સંશોધકો કહે છે કે ફક્ત શાકાહારી વસ્તુઓ...
શિયાળામાં ઘણા લોકો પોતાના આહારમાં સૂકોમેવાને ખાસ સામેલ કરતા હોય છે. અને આમાં બહુમતી લોકોની પહેલી પસંદ હોય છે, બદામ. આ સૂકામેવો કંઇ કેટલાય પ્રકારે શરીર...
આગલા દિવસે સરખું સૂઇ ન શક્યા હો તો બીજો આખો દિવસ બગડે છે, આખો દિવસ તેને કારણે કામમાં મન નથી લાગતું. ઊંઘ આવ્યા કરે છે, તન-મનમાં સુસ્તી વર્તાય છે એટલું જ...
જાપાનની હ્યોગો યુનિવર્સિટીમાં તાજેતરમાં થયેલા એક સંશોધનમાં એ તારણ નીકળ્યું છે કે, ઓફિસમાં ટેબલ ઉપર રાખવામાં આવેલો નાનકડો છોડ પણ વર્ક સ્ટ્રેસ ઘટાડે છે.
છેલ્લા બે વર્ષમાં બ્રિટનમાં કોરોના કાળથી લાગેલા લોકડાઉનના કારણે સ્કૂલના બાળકો પર ઊંડી અસર જોવા મળી છે. બ્રિટનમાં સ્કૂલો પૂર્વવત્ થઇ ગઇ છે, પરંતુ સવા લાખથી...
ઈંગ્લેન્ડમાં 11 વર્ષ જેટલી હજારો નાની બાળાઓ પોતાના પેટન્ટ્સ અને ટીચર્ચથી માનસિક દુર્દશાના લક્ષણો છુપાવતી હોવાનું સ્ટીઅર એજ્યુકેશનના સંશોધન રિપોર્ટમાં જણાવાયું...
અમેરિકાના સિએટલના રહેવાસી જ્હોન જિલોટને માર્ચ-૨૦૨૦માં કોરોના થયો હતો. તબિયત એ હદે બગડી કે ઘણા દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યા. હવે તેમને લોંગ કોવિડની તકલીફ...
ડિસ્કો કિંગ તરીકે જાણીતા ગાયક-સંગીતકાર બપ્પી લાહિરીનું વીતેલા પખવાડિયે અંતિમ શ્વાસ લીધા. એક મહિનાથી મુંબઇની હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા બપ્પીદા ઓબ્સ્ટ્રક્ટિવ...