કરીના પહોંચી સંજય ભણશાળીને મળવાઃ 25 વર્ષ જૂની અંટસ દૂર?

કરીના કપૂર ખાન અને સંજય લીલા ભણશાળી વચ્ચેની અઢી દસકા પુરાણી દુશ્મનાવટ અંતના આરે હોવાના અહેવાલ છે. ગયા મંગળવારે કરીના સંજય લીલા ભણશાળીના ઘરમાં આવેલી તેની ઓફિસમાં જતી હોય તેવા વીડિયો વાઇરલ બનતાં આ અટકળો તેજ બની છે.

સિને-ટીવી આર્ટિસ્ટ એસો.ની ચૂંટણીમાં ઉપાસના સિંહનો વિજય

સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશનના કામકાજ પર સવાલ ઉઠાવનારા સંગઠનના પૂર્વ સભ્ય ઉપાસના સિંહ અને તેમના જૂથનો સંગઠનની ચૂંટણીમાં જ્વલંત વિજય થયો છે. ઉપાસના સિંહ છેલ્લા લાંબા સમયથી પદ્મિની કોલ્હાપુરે અને પૂનમ ધિલ્લોંની કાર્યપદ્ધતિ સામે સવાલ ઉઠાવતા...

સપ્ટેમ્બર, ૨૦૨૦માં રિયા ચક્રવર્તીની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાઈ હતી અને એક મહિના બાદ તેને જામીન મળ્યા હતા. રિયાના બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ...

અભિનેત્રી કંગના રણૌત કોઈને કોઈ કારણે વિવાદોમાં રહે છે. શાહીનબાગના વિરોધ પ્રદર્શનમાં સામેલ થયેલા ૭૩ વર્ષીય દાદી મોહિન્દર કૌરે કંગના રનૌત વિરુદ્ધ હવે ભટિંડા, પંજાબમાં...

અભિનેતા, ગાયક, તથા રાજકારણી મનોજ તિવારી ૩૦ ડિસેમ્બરે બીજી વખત પિતા બન્યા. આ પ્રસંગે ભાવુક થઈને ૪૯ વર્ષીય મનોજ તિવારીએ કહ્યું કે, આઠ મહિના પહેલાં એપ્રિલ...

ગાયક અને અભિનેતા દિલજિત દોસાંજ ખેડૂત આંદોલનના સહકારમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતો રહે છે. આ પોસ્ટ પર ઘણા લોકો તેના તરફી હોય છે તો ઘણા તેને ટ્રોલ પણ...

સતત વિવાદોમાં રહેતી કંગના રનૌતે તાજેતરમાં એક નવો વિવાદ છેડ્યો છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી વિદ્યાર્થીસંઘના પૂર્વ નેતા ઉમર ખાલિદના બહાને કંગનાએ બોલિવૂડ...

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારો રાજ કપૂર અને દિલીપકુમારના પૈતૃક મકાનો આખરે પાકિસ્તાન સરકારે તાજેતરમાં ખરીદી લીધાં છે. પેશાવરના કિસ્સા ખ્વાની બજારમાં...

દક્ષિણની ફિલ્મોના ૭૦ વર્ષીય સુપરસ્ટાર રજનીકાંતને હાઈ બ્લડ પ્રેશરને કારણે ૨૫મી ડિસેમ્બરે હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હાઈ બ્લડ પ્રેશરને...



to the free, weekly Gujarat Samachar email newsletter