સિંગર પવનદીપ રાજનને કાર અકસ્માતમાં ગંભીર ઈજા થઈ

ઇન્ડિયન આઇડલ 12ના વિનર પવનદીપ રાજનને રવિવારે રાત્રે કાર અકસ્માતમાં ગંભીર ઈજા થતાં નોઈડાની હોસ્પિટલમાં  દાખલ કરાયો છે. પવનદીપ ઉત્તરાખંડથી દિલ્હી આવતો રહ્યો હતો ત્યારે રાતે ત્રણ વાગ્યાના અરસામાં કારચાલકને ઝોકું આવી ગયું હતું.

‘કિંગ’ને આખરે ‘ક્વિન’ મળીઃ સ્ટારડમ સાથે ગ્લેમરની જમાવટ

શાહરુખ ખાને 58 વર્ષની ઉંમર વટાવ્યા પછી પણ સતત આગેકૂચ જારી રાખી છે. બ્લોકબસ્ટર ફિલ્મો સાથે કમબેક બાદ શાહરુખે મેટ ગાલામાં ડેબ્યુ કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલની ચર્ચા શમે તે પહેલા શાહરુખ ખાને વધુ એક સરપ્રાઈઝ આપી છે.

બાળકોથી લઇને વડીલો સુધી તમામ વય અને વર્ગના લોકો અમિતાભના પ્રશંસક છે. જોકે આ બધામાં ક્રિસ્ટીનની વાત અલગ છે. તાજેતરમાં જ અમિતાભ તેમના ૧૦૩ વર્ષનાં આ ફેનને...

પ્રેગ્નન્ટ સોહા અલી ખાન પતિ કુણાલ ખેમૂની સાથે લંડનમાં ક્વોલિટી ટાઇમ પસાર કરી રહી છે. સોહા હોલિડે માણવા માટે લંડન પહોંચી છે. તાજેતરમાં જ કુણાલે સોશિયલ મીડિયા...

મલાઈકા અરોરાથી અલગ થયેલો અરબાઝ ખાન નવેસરથી ઘરસંસાર માંડી રહ્યો છે. અરબાઝ ખાને મલાઈકા અરોરાથી છૂટાછેડા લીધા છે અને તેમના છૂટા પડવાનું કારણ હવે ધીરે ધીરે...

હિન્દી સિનેમાનાં ચરિત્ર અભિનેત્રી અને નેવુંના દાયકાથી પ્રેમાળ માતા તરીકે અભિનય આપનારાં રીમા લાગુનું ૧૮મી મેએ વહેલી સવારે અવસાન થયું હતું. તેમની વય ૫૯ વર્ષની...

સુપરસ્ટાર સલમાન ખાનની સાથે કામ કરનારા લોકો લાંબા સમયથી તેની સાથે જોડાયેલા રહે છે, પણ એક વેબસાઈટની ખબર મુજબ સલમાનને તાજેતરમાં ખબર પડી કે તેનો બોડીગાર્ડ...

દાંડિયા અને ગરબા ગીતો માટે જાણીતી લોકપ્રિય સિંગર જોડી પ્રીતિ-પિંકીએ કેન્સર પીડિત મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે એક અનોખો વીડિયો બનાવ્યો છે. પોતાના આ નવા...

૬૪મો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ વિતરણ સમારોહ ત્રીજી મેએ સાંજે ૬-૦૦ કલાકથી દિલ્હીમાં શરૂ થયો હતો. તેમાં સોનમ કપૂરની ફિલ્મ ‘નીરજા’ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો...

છેલ્લા એક મહિનાથી કેન્સરની બીમારીથી પીડાઈ રહેલા અભિનેતા વિનોદ ખન્નાનું ૭૦ વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું છે. તેઓ એચએન રિલાયન્સ ફાઉન્ડેશનમાં સારવાર હેઠળ...

"આજે દેશમાં અને વિદેશમાં સૌ કોઇ પશ્ચિમના રંગે રંગાઇ રહ્યા છે ત્યારે અમને આનંદ છે કે યુકેમાં વસતા આપ સૌ ગુજરાતીઅો અને ભારતીયોએ પોતાના સંસ્કાર, સંસ્કૃતિ...

ગાયક સ્વ. જગજીતસિંહનાં પત્ની અને જાણીતા ગઝલ ગાયિકા ચિત્રા સિંહે રવિવારે ૨૭ વર્ષ પછી માઈક હાથમાં લીધું હતું, પરંતુ તેઓ ગાઈ શક્યા ન હતા. તેમનું ગળું રુંધાઈ...



to the free, weekly Gujarat Samachar email newsletter