વિશ્વના સૌથી સ્ટાઇલિશ લોકોની યાદીમાં ‘કિંગ ખાન’

બોલિવૂડના ‘કિંગ ખાન' એટલે કે અભિનેતા શાહરુખ ખાનએ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. તેમને પ્રતિષ્ઠિત ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ દ્વારા વર્ષ 2025 માટે જાહેર કરાયેલા 67 સૌથી ‘સ્ટાઇલિશ’ લોકોની યાદીમાં સામેલ કરાયો છે. 

અર્જૂન રામપાલે 6 વર્ષ ડેટિંગ અને બે સંતાનના જન્મ પછી ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી

અર્જૂન રામપાલ ‘ધુરંધર’ ફિલ્મની સફળતાને કારણે ચર્ચામાં છે. ફિલ્મમાં તેણે મેજર ઇકબાલની ઉલ્લેખનીય ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 300 કરોડ રૂપિયાથી વધુનો વકરો કરી ચૂકી છે. અર્જૂન રામપાલે તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની ગર્લફ્રેન્ડ...

આ ફિલ્મ એક એવા રહસ્યમય તસ્કર પર આધારિત છે જેને ક્યારેય કોઈએ જોયો નથી.

ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ સ્લમડોગ મિલિયોનેરથી જાણીતા બનેલા યુવા અભિનેતા દેવ પટેલ તેની નવી હોલીવૂડ ફિલ્મના શૂટિંગ માટે ઉજ્જૈનમાં છે.

અભદ્ર કોમેડી શો એઆઈબી નોકઆઉટમાં ભાગ લેનાર બે અભિનેતા અને એક દિગ્દર્શક સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા કોર્ટે આદેશ કર્યો છે. આ કોમેડી શોમાં એકદમ અશ્લીલ શબ્દોના પ્રયોગ કરાયા હતા એને યુ-ટયુબ પર મુકાયા હતા.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ઐતિહાસિક જીતના મુખ્ય સૂત્રધાર અરવિંદ કેજરીવાલના જીવન આધારિત એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવવાનું આયોજન થઈ રહ્યું છે.



to the free, weekly Gujarat Samachar email newsletter