પીઢ અભિનેતા અચ્યુત પોતદારનું 91 વર્ષની વયે નિધન

ફિલ્મ જગતના પીઢ કલાકાર અચ્યુત પોતદારનું 91 વરસની વયે નિધન થયું છે. મુંબઇની થાણે હોસ્પિટલમાં તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. અચ્યુત પોતદારે 80ના દાયકામાં ફિલ્મો અને ટીવી શોઝમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં ‘થ્રી ઇડિયટ’ના એન્જિનિયરિંગ...

બિગ બીને ઉંમરની અસર વર્તાઇઃ જીવન હવે સરળ નથી રહ્યું

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન પોતાના જીવન અને અનુભવોની ઝલક પર્સનલ બ્લોગમાં આપતા રહે છે. તાજેતરના એક બ્લોગમાં બિગ બીએ વધતી ઉંમરની વાસ્તવિકતા અંગે વાત કરી છે. 82 વર્ષની ઉંમરે જીવન હવે પહેલા જેવું સરળ ન રહ્યું હોવાનું તેમનું કહેવું છે અને હવે...

હૃતિક રોશન અભિનિત ‘કોઈ મિલ ગયા’ ફિલ્મના બહુ જ જાણીતા પાત્ર ‘જાદુ’ના ચહેરા પાછળ છુપાયેલા ગુજરાતી કલાકાર છોટુ દાદાનું ૨૮ સપ્ટેમ્બરે હાર્ટ એટેકના કારણે મુંબઈ સ્થિત નિવાસ્થાને અવસાન થયું છે.

બોલિવૂડ હવે હોલિવૂડના માર્ગે છે. હિન્દીની સાથોસાથ ઇંગ્લીશ ભાષામાં બનેલી અને આ ફિલ્મ ‘ફાઇન્ડીંગ ફેની’માં ગોવાના પોકોલિમ નામના એક ગામમાં રહેતા પાંચ લોકોની કહાની છે. 

ભારતમાં સ્વર્ગ સમાન જમ્મુ-કાશ્મીરમાં આવેલા ભયાનક પૂરથી થયેલા વિનાશથી રિતિક રોશન પણ દ્રવી ઉઠ્યો છે. તે એટલો ચિંતાતુર બન્યો છે કે પૂરથી પ્રભાવિત થયેલા લોકોની મદદ તેણે કમર કસી છે. આ પૂર પીડિતોને વિવિધ પ્રકારની મદદ કરવા માટે બોલિવૂડમાંથી ઘણા લોકો...



to the free, weekly Gujarat Samachar email newsletter