ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા મળીઃ હવે ઘરે જ સારવાર લેશે

‘હી મેન’ ધર્મેન્દ્રને વધતી ઉમરની સમસ્યાઓને કારણે બે દિવસ મુંબઇની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં રહ્યા બાદ હવે રજા આપી દેવાઈ છે અને આગળની સારવાર તેઓ ઘરમાં જ લેશે. બુધવારે સવારે તેમના પરિવારે નિર્ણય લીધો કે તેમની સારવાર ઘરમાં જ કરવામાં આવશે. 89 વર્ષના...

પહેલી જ ફિલ્મથી સ્ટારડમનાં શિખરે પહોંચેલાં કામિની કૌશલનું નિધન

દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના સ્વાસ્થ્યને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે બોલિવૂડમાંથી એક દુ:ખદ સમાચાર આવ્યા છે. ભારતનાં સૌથી વયસ્ક અભિનેત્રી કામિની કૌશલનું 14 નવેમ્બરે 98 વર્ષની વયે અવસાન થયું છે. 

બોલિવૂડ હવે હોલિવૂડના માર્ગે છે. હિન્દીની સાથોસાથ ઇંગ્લીશ ભાષામાં બનેલી અને આ ફિલ્મ ‘ફાઇન્ડીંગ ફેની’માં ગોવાના પોકોલિમ નામના એક ગામમાં રહેતા પાંચ લોકોની કહાની છે. 

ભારતમાં સ્વર્ગ સમાન જમ્મુ-કાશ્મીરમાં આવેલા ભયાનક પૂરથી થયેલા વિનાશથી રિતિક રોશન પણ દ્રવી ઉઠ્યો છે. તે એટલો ચિંતાતુર બન્યો છે કે પૂરથી પ્રભાવિત થયેલા લોકોની મદદ તેણે કમર કસી છે. આ પૂર પીડિતોને વિવિધ પ્રકારની મદદ કરવા માટે બોલિવૂડમાંથી ઘણા લોકો...



to the free, weekly Gujarat Samachar email newsletter