જીવનનો ખાલીપો કદી નહીં ભરાયઃ હેમા

ધર્મેન્દ્રની ચિર વિદાયના ત્રણ દિવસ પછી તેમના પત્ની હેમા માલિનીએ પ્રથમ લાગણીશીલ પોસ્ટ શેર કરી છે. હેમાએ લખ્યું છે કે ‘ધર્મેન્દ્ર એક ઉમદા પિતા અને પતિ હતા, તમામ સંબંધોને સાથે લઈને ચાલનારા વ્યકિત હતા. 

રણવીર સિંહે દેવીને ભૂત ગણાવી વિવાદનો પલિતો ચાંપ્યો

અભિનેતા રણવીર સિંહનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જેમાં તે આ વર્ષની સૌથી સફળ ફિલ્મોમાંની એક એવી ‘કાંતારા - અ લિજેન્ડ ચેપ્ટર-1’ના વખાણ કરતો દેખાય છે. તે આ વખાણ ફિલ્મના એક્ટર-ડાયરેક્ટર ઋષભ શેટ્ટીની હાજરીમાં કરી રહ્યો હોય છે. જોકે,...

બોલિવૂડ હવે હોલિવૂડના માર્ગે છે. હિન્દીની સાથોસાથ ઇંગ્લીશ ભાષામાં બનેલી અને આ ફિલ્મ ‘ફાઇન્ડીંગ ફેની’માં ગોવાના પોકોલિમ નામના એક ગામમાં રહેતા પાંચ લોકોની કહાની છે. 

ભારતમાં સ્વર્ગ સમાન જમ્મુ-કાશ્મીરમાં આવેલા ભયાનક પૂરથી થયેલા વિનાશથી રિતિક રોશન પણ દ્રવી ઉઠ્યો છે. તે એટલો ચિંતાતુર બન્યો છે કે પૂરથી પ્રભાવિત થયેલા લોકોની મદદ તેણે કમર કસી છે. આ પૂર પીડિતોને વિવિધ પ્રકારની મદદ કરવા માટે બોલિવૂડમાંથી ઘણા લોકો...



to the free, weekly Gujarat Samachar email newsletter