જેકી શ્રોફ - અનુપમ ખેરઃ ત્રણ દસકા જૂની યાદમાં ડૂબકી

અભિનેતા અનુપમ ખેરે રવિવારે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફ સાથે કારમાં મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે.

દીપિકા ‘રાકા’નું શૂટિંગ પૂર્ણ કરી મેટર્નિટી લીવ પર

બોલિવૂડમાં મોખરાનું સ્થાન ધરાવતી દીપિકા પાદુકોણ હાલ આગામી ફિલ્મ ‘રાકા’નું શૂટિંગ મુંબઇમાં કરી રહી છે. એટલી નિર્દેશિત આ ફિલ્મમાં દીપિકા પોતાના હિસ્સાનું શૂટિંગ પુરું કરીને સપ્ટેમ્બરથી મેટર્નિટી લીવ પર જવાની છે.

અમિતાભ બચ્ચનની નવી ફિલ્મ ‘શમિતાભ’નું ગત સપ્તાહે ટ્રેલર લોન્ચ થયું હતું. આ પ્રસંગે તેમણે ભવિષ્યમાં રેખા સાથે કામ કરવાની શક્યતાઓને નકારી નહોતી. તેમણે જણાવ્યું...

આ ફિલ્મ સુપરહિટ તેલુગુ ફિલ્મ ‘ઓકાડુ’ની રીમેક છે. પિન્ટુ (અજુર્ન કપૂર) આમ તો એક સરળ યુવક છે. મથુરાનો આ કબડ્ડી ચેમ્પિયન કોઇ મોટા સપના જોતો નથી. તે જિંદગીને પોતાની રીતે માણવા ઇચ્છે છે. 

કમલ હાસન, રજનીકાંત અને શ્રીદેવી જેવા પ્રતિભાશાળી કલાકારોને દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર બનાવનાર જાણીતા ફિલ્મકાર કે. બાલાચંદર (૮૪)નું ગત સપ્તાહે ચેન્નાઇમાં ટુંકી માંદગી બાદ નિધન થયું છે. પોતાની ફિલ્મોમાં હિંમતભર્યા વિષયો, મહિલાઓના...

બોલીવૂડમાં અત્યારે છૂટાછેડા લેવાનો જાણે ટ્રેન્ડ શરૂ થયો છે. જેમાં ઋતિક રોશન અને સુઝાન, ફિલ્મ નિર્માતા પ્રિયદર્શન અને તેમની અભિનેત્રી પત્ની લીજીના છૂટાછેડા થયા છે. ઓમ પુરીનો છૂટાછેડાનો કેસ કોર્ટમાં છે. હવે યાદીમાં પૂજા ભટ્ટનું નામ જોડાયું છે....

‘ફોર્બ્સ’ મેગેઝિન દ્નારા થયેલા ટોપ સેલિબ્રિટી લિસ્ટ-૨૦૧૪માં શાહરુખને પાછળ છોડીને સલમાને ટોચનું સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં ગયા વર્ષે શાહરુખ મોખરે હતો, આ વખતે તે ત્રીજા સ્થાને છે. યાદીમાં બીજા સ્થાને અમિતાભ બચ્ચન છે.

ઓસ્કર એવોર્ડ વિજેતા ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’થી ચર્ચામાં આવેલી અભિનેત્રી ફ્રિડા પિન્ટો અને દેવ પટેલના છ વરસના સંબંધોનો અંત આવ્યો હોવાનું કહેવાય છે. 

વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘મકડી’માં બાળ કળાકારનો રાષ્ટ્રીય પુરસ્કાર મેળવી ચૂકેલી શ્વેતા બસુ પ્રસાદને પોલીસે સેક્સ રેકેટમાં પકડતા ચકચાર મચી છે. ૨૩ વર્ષીય શ્વેતાને...



to the free, weekly Gujarat Samachar email newsletter