મહાનાયકની તબિયત નાદુરસ્ત, તબીબોની આરામની સલાહ

મહાનાયક અમિતાભ બચ્ચનને તબીબો દ્વારા આગામી થોડા દિવસો માટે સંપૂર્ણ આરામ કરવાની સલાહ અપાઇ છે. તાજેતરમાં જ 85મો જન્મદિવસ ઉજવનાર બિગ બીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ અંગેની માહિતી શેર કરી છે.

પ્રિયંકાનું દશેરાપૂજન

બોલિવૂડથી લઇને હોલિવૂડ સુધી આગવી છાપ છોડી ચૂકેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં ઇનસ્ટાગ્રામ પર પરિવાર સાથેની તસવીરો શેર કરી છે. જેમાં તે પતિ નિક જોનસ અને પુત્રી માલતી સાથે કન્યાપૂજન અને દશેરાપૂજન કરતી જોવા મળે છે. 

ભારતમાં સ્વર્ગ સમાન જમ્મુ-કાશ્મીરમાં આવેલા ભયાનક પૂરથી થયેલા વિનાશથી રિતિક રોશન પણ દ્રવી ઉઠ્યો છે. તે એટલો ચિંતાતુર બન્યો છે કે પૂરથી પ્રભાવિત થયેલા લોકોની મદદ તેણે કમર કસી છે. આ પૂર પીડિતોને વિવિધ પ્રકારની મદદ કરવા માટે બોલિવૂડમાંથી ઘણા લોકો...



to the free, weekly Gujarat Samachar email newsletter