ઈમરાન ખાન હાઇકોર્ટ પહોંચ્યોઃ ભારત છોડવાની નોટિસ પડકારી

અભિનેતા ઇમરાન ખાને ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (એફઆરઆરઓ) દ્વારા અપાયેલી નોટિસને બોમ્બે હાઇકોર્ટમાં પડકારી છે. યુએસ સિટિઝનશીપ ધરાવતા ઇમરાનને ફોરેનર્સ એક્ટનું ઉલ્લંઘન કરવા બદલ 28 ઓક્ટોબર સુધીમાં દેશ છોડી દેવાનો આદેશ અપાયો છે. હાઇકોર્ટમાં કરાયેલી...

દુર્ગામાતાનાં શરણે બોલિવૂડ સ્ટાર્સ

નવલી નવરાત્રિના ઉત્સવ સમાંતરે દુર્ગાપૂજાની ઉજવણી પણ શરૂ છે. મુંબઈના નોર્થ બોમ્બે સાર્વજનિક દુર્ગાપૂજાના પંડાલમાં રવિવારે બોલિવૂડની અનેક જાણીતી હસ્તી એકત્ર થઈ હતી.

‘ફોર્બ્સ’ મેગેઝિન દ્નારા થયેલા ટોપ સેલિબ્રિટી લિસ્ટ-૨૦૧૪માં શાહરુખને પાછળ છોડીને સલમાને ટોચનું સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં ગયા વર્ષે શાહરુખ મોખરે હતો, આ વખતે તે ત્રીજા સ્થાને છે. યાદીમાં બીજા સ્થાને અમિતાભ બચ્ચન છે.

ઓસ્કર એવોર્ડ વિજેતા ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’થી ચર્ચામાં આવેલી અભિનેત્રી ફ્રિડા પિન્ટો અને દેવ પટેલના છ વરસના સંબંધોનો અંત આવ્યો હોવાનું કહેવાય છે. 

વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘મકડી’માં બાળ કળાકારનો રાષ્ટ્રીય પુરસ્કાર મેળવી ચૂકેલી શ્વેતા બસુ પ્રસાદને પોલીસે સેક્સ રેકેટમાં પકડતા ચકચાર મચી છે. ૨૩ વર્ષીય શ્વેતાને...

આ ફિલ્મ ઉત્તર-પૂર્વીય રાજ્ય મણીપુરમાં ચોખાની ખેતી કરતા એક ખેડૂતની પુત્રી અને પાંચ વાર વર્લ્ડ એમેચ્યોર બોક્સિંગ ચેમ્પિયન મેરી કોમ પર આધારિત છે. મેરી કોમે...

મુંબઈ સેન્ટ્રલ રેલવે-સ્ટેશનની સામે આવેલા મરાઠા મંદિર થિયેટરમાં ૧૯ વર્ષથી સતત દર્શાવાતી ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ (DDLJ)ને ૧૦૦૦ અઠવાડિયાં પૂરાં થયા બાદ ડિસેમ્બરમાં ઉતારી લેવાશે એવા અહેવાલોને મરાઠા મંદિરના સંચાલકે ખોટા ગણાવ્યા છે. 

પીઢ અભિનેતા દિલીપ કુમારને ન્યુમોનિયાની સારવાર માટે ગત સપ્તાહે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલના ડો. જલિલ પારકરે જણાવ્યું હતું કે કફ અને શરદીથી પીડાતા દિલીપ કુમારને ન્યુમોનિયાની સારવાર માટે એન્ટિબાયોટિક આપવામાં આવી રહી છે....

મુંબઈઃ ટીવી પડદે ઇતિહાસ સર્જનાર મહાભારત સિરિયલના દિગ્દર્શક રવિ ચોપરા (૬૮)નું ગત સપ્તાહે અવસાન થયું હતું. છેલ્લાં કેટલાક વર્ષથી તેઓ ફેફસાના કેન્સરથી પિડાતા હતા. 



to the free, weekly Gujarat Samachar email newsletter