પ્રિન્સ વિલિયમ ધર્મા પ્રોડક્શનની મુલાકાતેઃ કરણ, સૈફ અને કરીના સાથે લંચ

ભારતની 3 દિવસની મુલાકાત અંતર્ગત બુધવારે પ્રિન્સ વિલિયમે મુંબઇમાં જાણીતા ફિલ્મ નિર્માતા-નિર્દેશક કરણ જોહરની ધર્મા પ્રોડક્શનની ઓફિસની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે બોલિવૂડનું સ્ટાર કપલ કરીના કપૂર અને સૈફ અલી ખાન પણ ખાસ ઉપસ્થિત રહ્યું હતું.

કરીનાના પેન્ડેન્ટથી વિવાદની આતશબાજી

અભિનેત્રી કરીના કપૂરના એક પેન્ડેન્ટના મુદ્દે વિવાદનો વંટોળ ઉઠ્યો છે. નવાબ પટૌડી પરિવારની માલિકીના આ પેન્ડેન્ટ પર કુરાનની આયાત લખાયેલી છે. કરીનાએ આ પેન્ડેન્ટ પહેરેલાં ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર મૂકતાં જ વાયરલ થયા હતાં.

ભારતમાં સ્વર્ગ સમાન જમ્મુ-કાશ્મીરમાં આવેલા ભયાનક પૂરથી થયેલા વિનાશથી રિતિક રોશન પણ દ્રવી ઉઠ્યો છે. તે એટલો ચિંતાતુર બન્યો છે કે પૂરથી પ્રભાવિત થયેલા લોકોની મદદ તેણે કમર કસી છે. આ પૂર પીડિતોને વિવિધ પ્રકારની મદદ કરવા માટે બોલિવૂડમાંથી ઘણા લોકો...



to the free, weekly Gujarat Samachar email newsletter