ઇલિયાના ડિ’ક્રુઝને ત્યાં ફરી પારણું બંધાયું

ઇલિયાના ડિ’ક્રુઝ ફરી વખત માતા બની છે. તેને ત્યાં બે વરસ પછી બીજા બાળકનો જન્મ થયો છે. તેણે હાલમાં પુત્રને જન્મ આપ્યો છે, જેની તસવીર તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે જણાવ્યું છે કે, 19 જૂનના રોજ તેણે પુત્રને જન્મ આપ્યો છે.

‘કાંટા લગા...’ ગર્લ શેફાલી જરીવાલાનું નિધનઃ મૃત્યુના કારણ અંગે અટકળ

‘કાંટા લગા...’ ફેમ ટીવી અને ફિલ્મ અભિનેત્રી શેફાલી જરીવાલાનું શુક્રવારે રાત્રે મૃત્યુ થઈ ગયું. માત્ર 42 વર્ષની શેફાલીના આકસ્મિક મૃત્યુ માટે જાત જાતનાં અનુમાનો કરાઈ રહ્યાં છે. હવે પોલીસ તરફથી તેના મૃત્યુ અંગે એક મહત્ત્વની માહિતી જાણવા મળી છે....

બોલિવૂડના બહુચર્ચિત કપલ અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર વચ્ચે બ્રેકઅપ થઈ ગયાનું તેમના નજીકના મિત્રોનું કહેવું છે. થોડા સમય પહેલાં જ અનન્યાએ એક સાંકેતિક...

શ્યામ બેનેગલની વર્ષ 1976ની એવોર્ડ વિજેતા ફિચર ફિલ્મ ‘મંથન’ કે જે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના પાંચ લાખ ખેડૂતો દ્વારા બનાવવામાં...

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને પ્રતિષ્ઠિત લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરાયા છે. મુંબઈના દીનાનાથ મંગેશકર નાટયગૃહમાં 24 એપ્રિલે આયોજિત એવોર્ડ ફંક્શનમાં...

ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશનસિંહ સોઢીનું પાત્ર ભજવીને ખૂબ લોકપ્રિય બનેલા અભિનેતા ગુરુચરણ સિંહ કથિત રીતે ગુમ થઇ ગયા છે. દિલ્હી પોલીસે...

મહાદેવ બેટિંગ એપ કેસમાં અધિકારીઓ દ્વારા ફરાર એક્ટર સાહિલ ખાનને મુંબઈ પોલીસે છત્તીસગઢમાંથી પકડ્યો છે. બોમ્બે હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીનની અરજી નકારાયા...

ભારતના સૌથી ધનિક વ્‍યક્‍તિઓની યાદી પર તમે નજર ફેરવશો તો તેમને ફિલ્‍મ નિર્માતાઓ અને સ્‍ટુડિયો માલિકોના નામ જોવા મળશે. ભારતના સૌથી ધનિકોની યાદીમાં રોની સ્‍ક્રુવાલા...

‘ખિલાડી’ અક્ષયકુમાર તમિલ સિનેમામાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તે ફિલ્મ ‘કનપ્પા’થી ટોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી રહ્યો હોવાના અહેવાલ છે. આ ફિલ્મમાં તે...

એક્ટર સલમાનના ખાનના ઘર પર બિશ્નોઇ ગેંગના બે શૂટરોએ કરેલા ગોળીબારથી ભારે ખળભળાટ મચી ગયો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ 18 એપ્રિલે એક્ટરના ઘરે...

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાની વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ પોતાનો ગાળિયો વધારે કસ્યો છે. ઈડીએ 18 એપ્રિલે આકરું...

કોઇ ભારતીય ફિચર ફિલ્મે ચાલીસ વર્ષના લાંબા અરસા બાદ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સ્થાન મેળવ્યું છે. પૂણેની ફિલ્મ્સ એન્ડ ટેલિવિઝન ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ઈન્ડિયા...



to the free, weekly Gujarat Samachar email newsletter