શિલ્પા શેટ્ટીને કોર્ટે કહ્યુંઃ વિદેશ જવું હોય તો રૂ. 60 કરોડ જમા કરો

શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા જો વિદેશ જવા ઇચ્છતા હોય તો બોમ્બે હાઈ કોર્ટના આદેશ અનુસાર, પહેલાં તેમણે 60 કરોડ રૂપિયાની રકમ જમા કરાવવી પડશે. શિલ્પા શેટ્ટી અને તેના પતિએ અદાલતને કહ્યું હતું કે તેઓ અમેરિકાના લોસ એન્જલસ અને અન્ય દેશોમાં...

બિગ બીનો 83મો બર્થડે

બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને શનિવારે પોતાનો 83મો જન્મદિવસ ઊજવ્યો હતો. આ પ્રસંગે તેઓ પોતાના બંગલા જલસાની બહાર પણ નીકળ્યા હતા અને ફેન્સનું અભિવાદન ઝીલ્યું હતું.

હરહંમેશની જેમ આ વખતે પણ ગેલેક્સી શો અને પંકજ સોઢા લંડનના નાટ્યપ્રેમીઓ માટે મનોરંજક નાટક લઇને આવ્યા છે. શિવમ સર્જન - રાજેન્દ્ર બુટાલા દ્વારા પ્રસ્તુત અને...

તાજેતરમાં પ્રિયંકા ચોપરા મુંબઇ એરપોર્ટ પર અચાનક દેખાતાં બધાને આશ્ચર્ય થયું હતું કે આ ઇન્ટરનેશનલ સ્ટાર અચાનક કેમ મુંબઇ પધારી હશે. જોકે હવે વાઇરલ થયલાં એક...

ઓસ્ટ્રેલિયા ખાતે યોજાયેલા મેલબોર્ન ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ પૂર્વે રાની મુખર્જી અને કરણ જોહરે ઓસ્ટ્રેલિયન પાર્લામેન્ટમાં વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે ઓસ્ટ્રેલિયાના...

બોલિવૂડના સૌથી પ્રખ્યાત સ્ક્રિપ્ટ રાઈટર જોડી સલીમ ખાન અને જાવેદ અખ્તર પર આધારિત ડોક્યુમેન્ટરી સિરીઝ ‘એંગ્રી યંગ મેન’નું ટ્રેલર રિલીઝ થયું છે. આ પ્રસંગે...

હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં આગવી નામના ધરાવતા 70મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સની 16 ઓગસ્ટે જાહેરાત થઇ છે. જેમાં ‘ગુલમહોર’ને વર્ષ 2022ની બેસ્ટ હિન્દી ફિલ્મ જાહેર કરાઇ...

શાહરુખ ખાનનો ડંકો દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ વાગે છે. ભારતમાં જેટલા મોટા પાયે ફેન ફોલોઇંગ છે. તેટલો જ દબદબો વિદેશમાં પણ છે. 77મા લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં...

અલ્લુ અર્જુન સાથે ‘પુષ્પા’ ફિલ્મથી જાણીતા બનેલા મલયાલમ એક્ટર ફહાદ ફાસિલે આઠમી ઓગસ્ટે જન્મદિન ઉજવ્યો હતો. આ દિવસે તેની આગામી ફિલ્મ ‘વેટ્ટિયન’ના સેટ પરથી...

‘ખલનાયક’ની ભૂમિકા ભજવીને હિન્દ ફિલ્મના ચાહકોમાં ભરપૂર પ્રશંસા મેળવનાર સંજય દત્ત માટે આ વખતે બ્રિટન સરકાર ‘ખલનાયક’ના રોલમાં છે. જૂના ક્રાઇમ રેકર્ડને આધારે...

છેલ્લા કેટલાક દિવસોથી શરૂ થયેલી બ્રેકઅપની મોસમ વચ્ચે નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાએ પોતાના રિલેશન્સને જગજાહેર કર્યાં છે. તારીખ 8-8-8ના સંયોગ સાથે તેમણે...

અક્ષયકુમાર તેમના સાસુ ડિમ્પલ કાપડિયા સાથે સારું બોન્ડિંગ ધરાવે છે. ડિમ્પલ પણ અક્ષયને પુત્રવત પ્રેમ કરે છે. બન્ને હંમેશા એકબીજાને સપોર્ટ કરતા રહ્યા છે....



to the free, weekly Gujarat Samachar email newsletter