
ફિલ્મ સ્ટાર સલમાન ખાને શુક્રવારથી બિગ બોસ 18નું શૂટીંગ પર ફરી શરૂ કર્યું છે. મહારાષ્ટ્રના રાજકીય અગ્રણી અને દિલોજાન દોસ્ત બાબા સિદ્દીકીની જાહેર હત્યા પછી...
દક્ષિણ ભારતીય અભિનેતા ધનુષ અને મૃણાલ ઠાકુર ગયા ઓગસ્ટ મહિનાથી ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચા છે અને હવે તેઓ આવતા મહિને લગ્ન કરવાના હોવાના અહેવાલો ફરતા થયા છે.
ઓસ્કાર વિજેતા સંગીતકાર અને ગાયક એ.આર. રહેમાન છેલ્લા કેટલાક દિવસોથી તેમના એક નિવેદનને કારણે વિવાદોના કેન્દ્રમાં છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું હતું કે, છેલ્લા 8 વર્ષથી તેમની પાસે બોલિવૂડમાં કામ નથી અને તેની પાછળ ‘સાંપ્રદાયિક કારણો’ હોઈ...

ફિલ્મ સ્ટાર સલમાન ખાને શુક્રવારથી બિગ બોસ 18નું શૂટીંગ પર ફરી શરૂ કર્યું છે. મહારાષ્ટ્રના રાજકીય અગ્રણી અને દિલોજાન દોસ્ત બાબા સિદ્દીકીની જાહેર હત્યા પછી...

રતન ટાટાના નિધન પર સોશિયલ મીડિયા પર ફિલ્મી હસ્તીઓ શોક વ્યક્ત કરી રહી છે. હવે રિતેશ દેશમુખે એક જૂનો પ્રસંગ યાદ કરી રતન ટાટાને આગવી શ્રદ્ધાંજલિ આપી છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા શાનદાર સમારોહમાં 70મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ વિજેતા કલાકારોને સન્માનિત કર્યા હતા.

દેશવિદેશમાં અનેક પ્રકારના ઉદ્યોગોમાં સક્રિય અને સફળતા મેળવનાર રતન ટાટા માટે ફિલ્મઉદ્યોગ એવો અપવાદ હતો જેમાં તેમને નિષ્ફળતા સાંપડી હતી. રતન ટાટાએ 2004માં...

ભારતનાં દિગ્ગજ સંગીતકાર એ.આર. રહેમાન દ્વારા યુએસ પ્રમુખપદની ચૂંટણી લડી રહેલા કમલા હેરિસનાં સમર્થનમાં 30 મિનિટનું એક ગીત રેકોર્ડ કરવામાં આવ્યું છે. આ વીડિયો...

ધર્મેન્દ્રને હજુ સુધી દાદાસાહેબ ફાળકે પુરસ્કાર નહીં મળવા અંગે તેમના પત્ની તથા ભાજપ સાંસદ હેમા માલિનીએઅ અફસોસ વ્યક્ત કર્યો છે. હેમાએ કહ્યું છે કે ધરમજીને...

સાઉથથી લઇને બોલિવૂડના સ્ટાર્સને પોતાની આંગળી પર નચાવનારા સુપ્રસિદ્ધ કોરિયોગ્રાફર જાની માસ્ટર એક મહિનાથી બળાત્કારના આરોપસર જેલમાં છે. અને આ જ કારણસર તેને...

અકસ્માતે પોતાની રિવોલ્વરમાંથી ગોળી છૂટતાં ઇજાગ્રસ્ત થયેલા અભિનેતા ગોવિંદાને આખરે હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. શુક્રવારે હોસ્પિટલમાંથી બહાર આવતી વખતે બે...

શાહરુખ ખાન કોઇ એવોર્ડ શોના મંચ પર હોય છે ત્યારે ખુબ મસ્તી કરતા જોવા મળે છે. તાજેતરમાં સંપન્ન થયેલા ‘આઈફા’ એવોર્ડ સમારંભમાં પણ દર્શકોને એવો જ અનુભવ થયો. તેમણે...