ઇલિયાના ડિ’ક્રુઝને ત્યાં ફરી પારણું બંધાયું

ઇલિયાના ડિ’ક્રુઝ ફરી વખત માતા બની છે. તેને ત્યાં બે વરસ પછી બીજા બાળકનો જન્મ થયો છે. તેણે હાલમાં પુત્રને જન્મ આપ્યો છે, જેની તસવીર તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે જણાવ્યું છે કે, 19 જૂનના રોજ તેણે પુત્રને જન્મ આપ્યો છે.

‘કાંટા લગા...’ ગર્લ શેફાલી જરીવાલાનું નિધનઃ મૃત્યુના કારણ અંગે અટકળ

‘કાંટા લગા...’ ફેમ ટીવી અને ફિલ્મ અભિનેત્રી શેફાલી જરીવાલાનું શુક્રવારે રાત્રે મૃત્યુ થઈ ગયું. માત્ર 42 વર્ષની શેફાલીના આકસ્મિક મૃત્યુ માટે જાત જાતનાં અનુમાનો કરાઈ રહ્યાં છે. હવે પોલીસ તરફથી તેના મૃત્યુ અંગે એક મહત્ત્વની માહિતી જાણવા મળી છે....

બીજા સંતાનના જન્મ બાદ અત્યાર સુધી કેમેરાની નજરથી દૂર રહેલી અનુષ્કાએ હવે એક તસવીર શેર કરીને ઝલક બતાવી છે. અનુષ્કા શર્માના ફેન્સ તે રાહ જોઈને બેઠાં છે કે...

સાઉથ એક્ટર સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરી લગ્નબંધને બંધાઈ ગયા છે. બંનેએ તેલંગણના શ્રી રંગનાયક સ્વામી મંદિરમાં લગ્ન કર્યા હતા. જોકે હજુ સુધી લગ્નની કોઇ તસવીરો...

સેલિબ્રિટી કપલની યાદીમાં રણબીર કપૂર - આલિયા ભટ્ટની લોકપ્રિયતા ટોચ પર છે. ફિલ્મોની જેમ જ રિયલ લાઈફમાં પણ તેમની જોડી ચાહકોને પસંદ છે. મુંબઈમાં બાંદ્રા ખાતે...

જ્હાન્વી કપૂરનો ઘૂંટણભેર મંદિરનાં પગથિયાં ચઢતો વીડિયો વાયરલ થયો છે. તે કોઈ મનોકામના પૂર્ણ કરવા માટે આ રીતે તિરુપતિ બાલાજી ખાતે દર્શને ગઈ હોવાનું કહેવાય...

રણબીર કપૂર આગામી ફિલ્મ ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ અંગે અરુણ ગોવિલને પૂછાયું કે શું તેમને લાગે છે કે, રણબીર કપૂર ‘રામ’ના પાત્ર સાથે...

કલા અને સંસ્કૃતિના જતન-સંવર્ધન માટે જાણીતી ભાવનગર નગરી અને પ્રશ્નોરા નાગર જ્ઞાતિએ એક એકથી ચડિયાતા કલાકારો આપ્યા છે. આ બંનેના કલાના વારસાનો સમન્વય સમાન...

થોડાક મહિના પહેલા એક્ટ્રેસ કૃતિ સેનન સાઉથના સ્ટાર પ્રભાસ સાથે રિલેશનશીપમાં હોવાના અહેવાલ હતા. હવે કૃતિ સેનન તેનાથી દસ વર્ષ નાના બિઝનેસમેન કબીર દહિયા સાથે...

એસ.એસ. રાજામૌલીની ફિલ્મ RRRને જાપાનમાં ભરપૂર આવકાર મળ્યો છે. આ ફિલ્મ છેલ્લા દોઢ વર્ષથી જાપાનના સિનેમાઘરોમાં ચાલી રહી છે, અને તેના 500થી વધુ શો થઇ ચૂક્યા...

પ્રિયંકા ચોપરા થોડા સમય પહેલા દીકરી માલતી મેરી સાથે ભારતની મુલાકાત આવી છે. બાદમાં પતિ નિક જોનાસ પણ અમેરિકાથી ભારત આવી પ્રિયંકાની સાથે પ્રવાસમાં જોડાયો...

સદાબહાર ભારતીય સુંદરી તરીકે ઓળખાતા લિજન્ડરી એક્ટ્રેસ મધુબાલાના જીવન આધારિત ફિલ્મ અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. આ અટકળોને યથાર્થ ઠેરવતા હવે સોની પિક્ચર્સે...



to the free, weekly Gujarat Samachar email newsletter