ધનુષ અને મૃણાલ ઠાકુર વેલેન્ટાઇન ડે પર લગ્ન કરશે?

દક્ષિણ ભારતીય અભિનેતા ધનુષ અને મૃણાલ ઠાકુર ગયા ઓગસ્ટ મહિનાથી ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચા છે અને હવે તેઓ આવતા મહિને લગ્ન કરવાના હોવાના અહેવાલો ફરતા થયા છે.

‘ભારત મારી પ્રેરણા, મારો ગુરુ, મારું ઘર’

ઓસ્કાર વિજેતા સંગીતકાર અને ગાયક એ.આર. રહેમાન છેલ્લા કેટલાક દિવસોથી તેમના એક નિવેદનને કારણે વિવાદોના કેન્દ્રમાં છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું હતું કે, છેલ્લા 8 વર્ષથી તેમની પાસે બોલિવૂડમાં કામ નથી અને તેની પાછળ ‘સાંપ્રદાયિક કારણો’ હોઈ...

નવી મુંબઈ પોલીસે શનિવારે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી છે, જેઓ પનવેલમાં સલમાન ખાનની કાર પર હુમલાની ફિરાકમાં હતા. આરોપીઓએ સલમાનના...

મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં શનિવારે મોડી રાતે રવિના ટંડનના ડ્રાઈવરે કાર રિવર્સમાં લેતાં વૃદ્ધાને ટક્કર માર્યાનો આક્ષેપ કરી એક પરિવાર સહિત અન્યઓ ભારે ધમાલ...

આઈએમડીબી દ્વારા વર્ષ 2014થી 2024 દરમિયાન સૌથી વધુ લોકપ્રિય 100 ફિલ્મ સ્ટાર્સની યાદી જારી કરી છે. આ યાદીમાં દીપિકા પાદુકોણ પ્રથમ ક્રમે છે. દીપિકા માટે આ...

દેશના સૌથી સારા સિંગર અને રેપર તરીકે બાદશાહ ઉપરાંત સૌથી સારા રેપર તરીકે હનીસિંહની પણ આગવી ઓળખ છે. બાદશાહ અને હનીસિંહ વચ્ચે ઘણા વર્ષોથી સંબંધો સારા ન હોવાનું...

અક્ષય કુમારે તાજેતરમાં જ તેના પારિવારિક જીવન વિશે ક્રિકેટર શિખર ધવનના શોમાં ખૂલીને વાત કરી હતી. શોમાં અક્ષયે પત્ની ટ્વિકલ ખન્નાની ભારોભાર પ્રશંસા કરતાં...

અભિનેત્રી લૈલા ખાન મર્ડર કેસમાં મુંબઇની સેશન કોર્ટે આરોપી પિતા પરવેઝ ટાકને ફાંસીની સજા ફટકારી છે. અદાલતે ગુનો બન્યાના 13 વર્ષ બાદ આ કેસમાં સજા ફરમાવી છે....

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કોલકતાની અનસૂયા સેનગુપ્તાને ‘શેમલેસ’ ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ એનાયત થયો છે. આ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં પહેલી વાર ભારતની...

ભારતની પાયલ કાપડિયાએ તેની ફિલ્મ ‘ઓલ વી ઈમેજિન એઝ લાઈટ’ માટે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ મેળવી ઈતિહાસ રચ્યો છે. આ સાથે જ તે આ એવોર્ડ...

ફેન્ચ રિવેરા ખાતે લોકપ્રિય ઇન્ટરનેશનલ ફેશન અને ફિલ્મ ફેસ્ટિવલ ‘કાન્સ’ ચાલી રહ્યો છે. આ ઈવેન્ટમાં અનેક ભારતીય સેલિબ્રિટીઝ ભાગ લઈ રહી છે. 

નવી પેઢીની અભિનેત્રીઓમાં હાલ ટોચના સ્થાને બિરાજતી સારાએ અચાનક જ લગ્ન કરવાનો નિર્ણય લીધો હોવાની અટકળો છે. સોશિયલ મીડિયા પર વાઈરલ બનેલી અટકળો મુજબ, સારાએ...



to the free, weekly Gujarat Samachar email newsletter